તને જોયા કરું છું પણ
તને જોયા કરું છું પણ
મળવાના મોકા નથી મળતા,
સિતમ એ છે કે સામે મંઝીલ છે
અને રસ્તા નથી મળતા !!
tane joya karu chhu pan
malavana moka nathi malata,
sitam e chhe ke same manzil chhe
ane rasta nathi malata !!
Breakup Shayari Gujarati
3 years ago
બહુ પ્રેમ આવે છે તારા
બહુ પ્રેમ આવે છે
તારા પર પણ શું કરું,
એ પ્રેમ માટે તારી મરજી
પણ હોવી જોઈએ ને !!
bahu prem aave chhe
tara par pan shu karu,
e prem mate tari maraji
pan hovi joie ne !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય શીખવી જાય છે, કે
સમય શીખવી જાય છે,
કે લોકો કેવા હતા અને આપણે
એને કેવા સમજતા હતા !!
samay shikhavi jay chhe,
ke loko keva hata ane aapane
ene keva samajata hata !!
Life Quotes Gujarati
3 years ago
તમે મને પસંદ કરો ના
તમે મને પસંદ
કરો ના કરો એ તમે જાણો,
પણ અમને તો તમે ગમો છો
ને ગમતા રહેશો !!
tame mane pasand
karo na karo e tame jano,
pan amane to tame gamo chho
ne gamata rahesho !!
Romantic Shayari Gujarati
3 years ago
તમે "કેવા વ્યસ્ત છો" એના
તમે "કેવા વ્યસ્ત છો"
એના કરતાં,
તમે "શેમાં વ્યસ્ત છો"
એ મહત્વનું છે !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
tame"keva vyast chho"
ena karata,
tame"shema vyast chho"
e mahatvanu chhe !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Gujarati Suvichar
3 years ago
જયારે તમે તમારા સંબંધ માટે
જયારે તમે
તમારા સંબંધ માટે
સમય નથી કાઢી શકતા,
ત્યારે સમય તમારી વચ્ચેથી
એ સંબંધ જ કાઢી નાખે છે !!
jayare tame
tamara sambandh mate
samay nathi kadhi shakata,
tyare samay tamari vachchethi
e sambandh j kadhi nakhe chhe !!
Sambandh Status Gujarati
3 years ago
આંખો મેં તારી માંજરી જોઈ
આંખો મેં તારી
માંજરી જોઈ છે,
ત્યારે એમાં મારી પણ
હાજરી જોઈ છે !!
😘😘😘😘😘😘😘
aankho me tari
manjari joi chhe,
tyare ema mari pan
hajari joi chhe !!
😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
શાયરી હ્રદયનો ભાર હળવો કરવાની
શાયરી હ્રદયનો ભાર
હળવો કરવાની એક તરકીબ છે,
જેને મેળવી નથી શક્તા એની સાથે
શબ્દોમાં જીવીએ છીએ !!
sayari raday no bhar
halavo karavani ek tarakib chhe,
jene melavi nathi shakta eni sathe
shabdoma jivie chhie !!
Breakup Shayari Gujarati
3 years ago
દેવું છે "દિલ" દાન માં
દેવું છે "દિલ" દાન માં
છે કોઈ "છોકરી" ધ્યાન માં,
હોય તો કહેજો તમને બધાને
લઈ જઈશ "જાન માં" !!
😝😝😝😝😝😝😝
devu chhe"dil" dan ma
chhe koi"chhokari" dhyan ma,
hoy to kahejo tamane badhane
lai jaish"jan ma" !!
😝😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
કોઈને એટલું ના ચાહો કે
કોઈને એટલું ના ચાહો
કે પછી ભૂલી ના શકો,
જિંદગી, માણસ અને મોહબ્બત
આ ત્રણેય બેવફા છે !!
koine etalu na chaho
ke pachhi bhuli na shako,
jindagi, manas ane mohabbat
aa traney bevafa chhe !!
Bewafa Shayari Gujarati
3 years ago
