દિલમાંથી Feelings જ Block કરી
દિલમાંથી Feelings જ
Block કરી નાખી છે સાહેબ,
હવે જેને જ્યાં જવું હોય ત્યાં જાય,
મારે કંઈ જ લેવા દેવા નથી !!
dil mathi feelings j
block kari nakhi chhe saheb,
have jene jya javu hoy tya jay,
mare kai j leva deva nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અધુરી રાખી હતી એણે એક
અધુરી રાખી હતી
એણે એક બે વાત,
ફરી મળવાની આશ
એમનીય હતી !!
adhuri rakhi hati
ene ek be vat,
fari malavani aash
emaniy hati !!
Breakup Shayari Gujarati
3 years ago
જેના Status જ આટલા Cute
જેના Status જ
આટલા Cute હોય,
તો વિચારો એ ઢીંગલી
કેટલી Cute હશે !!
jena status j
aatala cute hoy,
to vicharo e dhingali
ketali cute hashe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેટલા આશ્ચર્યની વાત છે, લોકો
કેટલા આશ્ચર્યની વાત છે,
લોકો જિંદગી વધારવા માંગે છે,
બસ સુધારવા નથી માંગતા !!
ketala aaschary ni vat chhe,
loko jindagi vadharava mange chhe,
bas sudharava nathi mangata !!
Life Quotes Gujarati
3 years ago
હું તને ભૂલી ને સુઈ
હું તને
ભૂલી ને સુઈ જાવ,
એવી કોઈ રાત
હજુ બની જ નથી !!
hu tane
bhuli ne sui jav,
evi koi rat
haju bani j nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
વિખેરાઈ જઈને પણ નવી શરૂઆત
વિખેરાઈ જઈને પણ
નવી શરૂઆત થઇ શકે છે,
મૌન ધારણ કરીને પણ
પ્રેમની વાત થઇ શકે છે !!
vikherai jaine pan
navi sharuat thai shake chhe,
maun dharan karine pan
prem ni vat thai shake chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે માણસ તમને રડવા માટે
જે માણસ તમને રડવા માટે
ખભો આપે છે ને સાહેબ,
એ જ માણસ પાસે રડવા માટે
કોઈનો ખભો નથી હોતો !!
je manas tamane radava mate
khabho aape chhe ne saheb,
e j manas pase radava mate
koino khabho nathi hoto !!
Sad Shayari Gujarati
3 years ago
રિસાઈ ગયેલાને મનાવવાનો મસ્ત ઉપાય,
રિસાઈ ગયેલાને
મનાવવાનો મસ્ત ઉપાય,
ઉલટું આપણે જ એનાથી
રિસાઈ જવાનું !!
😂😂😂😂😂😂
risai gayelane
manavavano mast upay,
ulatu aapane j enathi
risai javanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઇતિહાસના પાના ખોલીને જોઈ લો,
ઇતિહાસના
પાના ખોલીને જોઈ લો,
જેણે જેણે સ્કુલમાં
ઝાપટો ખાધી છે ને,
એ જ લોકો આજે મોટી મોટી
ખુરશીઓમાં બેઠા છે !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
itihas na
pan kholine joi lo,
jene jene school ma
zapato khadhi chhe ne,
e j loko aaje moti moti
khurashioma betha chhe !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
3 years ago
છોકરાઓનું દિલ બસ જેવું હોય
છોકરાઓનું
દિલ બસ જેવું હોય છે,
જેમાં બહુ બધી છોકરીઓ
એક સાથે બેસી શકે !!
😂😂😂😂😂😂
chhokaraonu
dil bas jevu hoy chhe,
jema bahu badhi chhokario
ek sathe besi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
