Shala Rojmel
સમય મળે તો ક્યારેક બેસીને

સમય મળે તો
ક્યારેક બેસીને વિચારજે,
તું પણ મારી છે કે ખાલી
હું જ તારો છું !!

samay male to
kyarek besine vicharje,
tu pan mari chhe ke khali
hu j taro chhu !!

Love Shayari Gujarati

3 years ago

અમારી ખામી અને ખુબી ની

અમારી ખામી અને
ખુબી ની વાત અમને જ કરજો,
કેમ કે ગામમાં અમારી બીજી
કોઇ શાખા નથી !!
😂😂😂😂😂😂😂😂😂

amari khami ane
khubi ni vat amane j karajo,
kem ke gam ma amari biji
koi shakha nathi !!
😂😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મારું તો કોઈ દોસ્ત જ

મારું તો
કોઈ દોસ્ત જ નથી,
બધા જીગરના ટુકડા છે !!

maru to
koi dost j nathi,
badha jigar na tukada chhe !!

જ્યાં શબ્દો પોતાનો અર્થ ગુમાવી

જ્યાં શબ્દો
પોતાનો અર્થ ગુમાવી દે,
ત્યાં ખામોશી જ સારી
લાગે હો સાહેબ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

jya shabdo
potano arth gumavi de,
tya khamoshi j sari
lage ho saheb !!
💐🌸🙏shubh savar🙏🌸💐

ભગવાન પાસે માંગણી ના કરો,

ભગવાન
પાસે માંગણી ના કરો,
યોગ્યતા હશે તો વગર
માંગે આપશે જ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

bhagavan
pase mangani na karo,
yogyata hashe to vagar
mange aapashe j !!
💐🌸🙏shubh savar🙏🌸💐

દુનિયા ભલે બદલાઈ જાય, પણ

દુનિયા
ભલે બદલાઈ જાય,
પણ તું મારા માટે હંમેશા
આવો જ રહેજે !!

duniya
bhale badalai jay,
pan tu mara mate hammesha
aavo j raheje !!

છે આટલી ક્યુટ અને ઉપરથી

છે આટલી ક્યુટ
અને ઉપરથી છે ગાલ પર તલ,
પછી કેવી રીતે દીલને ના ગમે
એ ગુલાબનું ફૂલ !!

chhe aatali cute
ane upar thi chhe gal par tal,
pachhi kevi rite dil ne na game
e gulab nu ful !!

સારું હોવું અને સારું દેખાવું,

સારું હોવું
અને સારું દેખાવું,
એ બંને અલગ વાત છે !!

saru hovu
ane saru dekhavu,
e banne alag vat chhe !!

Life Quotes Gujarati

3 years ago

શોધી રહ્યો છું કોઈક ખુશી,

શોધી રહ્યો છું
કોઈક ખુશી,
પણ તારા વગર
મળતી નથી !!

shodhi rahyo chhu
koik khushi,
pan tara vagar
malati nathi !!

એવા લોકો પાછળ તમારી લાગણીઓ

એવા લોકો પાછળ
તમારી લાગણીઓ ના બગાડો,
જેમને એ લાગણીઓની જરૂર
કે કદર જ નથી !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

eva loko pachhal
tamari laganio na bagado,
jemane e laganioni jarur
ke kadar j nathi !!
🌺💐🙏shubh savar🙏💐🌺

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.