

છે આટલી ક્યુટ અને ઉપરથી
છે આટલી ક્યુટ
અને ઉપરથી છે ગાલ પર તલ,
પછી કેવી રીતે દીલને ના ગમે
એ ગુલાબનું ફૂલ !!
chhe aatali cute
ane upar thi chhe gal par tal,
pachhi kevi rite dil ne na game
e gulab nu ful !!
Romantic Shayari Gujarati
2 years ago