Shala Rojmel
ક્યારેક કોઈકની ખુશી માટે, એનાથી

ક્યારેક
કોઈકની ખુશી માટે,
એનાથી દુર થઇ જવું
એ પણ પ્રેમ છે !!

kyarek
koik ni khushi mate,
enathi dur thai javu
e pan prem chhe !!

દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે

દિવસની તમારી પ્રથમ
નિષ્ફળતા ત્યારે શરૂ થાય છે,
જ્યારે તમે પાંચ મિનિટ વધુ
ઊંઘવાનુ નક્કી કરો છો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

divas ni tamari pratham
nishfalata tyare sharu thay chhe,
jyare tame panch minute vadhu
unghavanu nakki karo chho !!
💐🌺🙏shubh savar🙏🌺💐

જેમ પગમાંથી કાંટો નીકળી જાય

જેમ પગમાંથી કાંટો નીકળી જાય
તો ચાલવાની મજા આવી જાય,
એમ મનમાંથી અહંકાર નીકળી જાય
તો જીવવાની મજા આવી જાય !!
🌺🌺🌺Good Night🌺🌺🌺

jem pag mathi kanto nikali jay
to chalavani maja aavi jay,
em man mathi ahankar nikali jay
to jivavani maja aavi jay !!
🌺🌺🌺good night🌺🌺🌺

ભૂલ એનાથી જ થાય જે

ભૂલ એનાથી જ થાય જે
કંઇક સારું કરવા ઈચ્છે છે,
બાકી કંઈ નહીં કરવા વાળા તો
ભૂલો જ શોધ્યા કરે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

bhul enathi j thay je
kaik saru karava ichchhe chhe,
baki kai nahi karava vala to
bhulo j shodhya kare chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

દુનિયા તમને કઈ રીતે જોવે

દુનિયા તમને કઈ રીતે જોવે છે
એ મહત્વનું નથી,
મહત્વનું તો એ છે કે તમે
ખુદને કઈ રીતે જોવો છો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

duniya tamane kai rite jove chhe
e mahatv nu nathi,
mahatv nu to e chhe ke tame
khud ne kai rite jovo chho !!
💐🌺🙏shubh savar🙏🌺💐

Life Quotes Gujarati

3 years ago

એ કહેતી હતી કે લડવાથી

એ કહેતી હતી
કે લડવાથી પ્રેમ વધે,
પછી શું ખંખેરી નાખી
બરોબરની !!
😜😜😜😜😜

e kaheti hati
ke ladavathi prem vadhe,
pachhi shu khankheri nakhi
barobar ni !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

જે માણસને સમય પારખતાં નથી

જે માણસને સમય
પારખતાં નથી આવડતું,
એ માણસ ગમે એટલો
હોંશિયાર હોવા છતાં જીવનમાં
ક્યારેય સફળ નથી થતો !!

je manas ne samay
parakhata nathi aavadatu,
e manas game etalo
honshiyar hova chhata jivan ma
kyarey safal nathi thato !!

Life Quotes Gujarati

3 years ago

કદાચ ગમે એટલો કરો તોયે,

કદાચ
ગમે એટલો કરો તોયે,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ જ પ્રેમ.

kadach
game etalo karo toye,
ochho ke adhuro rahi jay
enu nam j prem.

Love Shayari Gujarati

3 years ago

પૃથ્વીથી લાખો કિલોમીટર દુર રહેલા

પૃથ્વીથી લાખો
કિલોમીટર દુર રહેલા
મંગળ ગ્રહનું કામ,
ફક્ત ભારતીય છોકરી
છોકરાઓના લગ્ન
અટકાવવાનું છે !!
😂😂😂😂😂😂😂

pruthvithi lakho
kilomitar dur rahela
mangal grah nu kam,
fakt bharatiy chhokari
chhokaraona lagn
atakavavanu chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લાખો આવિષ્કાર ભલે થયા હોય

લાખો આવિષ્કાર
ભલે થયા હોય દુનિયામાં,
પતિની દાળ પત્ની આગળ ગળે
એવું કુકર આજ સુધી નથી બન્યું !!
😂😂😂😂😂😂😂

lakho aavishkar
bhale thaya hoy duniyama,
patini dal patni aagal gale
evu cooker aaj sudhi nathi banyu !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.