
મુસીબત જોઇને જીવનમાં ક્યારેય હાર
મુસીબત જોઇને જીવનમાં
ક્યારેય હાર ના માનો સાહેબ,
બની શકે આ મુસીબતમાં જ તમારી
કોઈ મહાન શરૂઆત છુપાયેલી હોય,
મોટા મોટા દુઃખ પોતાની સાથે હંમેશા
મોટી શરૂઆત લઈને આવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
musibat joine jivan ma
kyarey har na mano saheb,
bani shake aa musibat ma j tamari
koi mahan sharuat chhupayeli hoy,
mota mota dukh potani sathe hammesha
moti sharuat laine aave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવાની
જિંદગીમાં ક્યારેય
હાર નહીં માનવાની સાહેબ,
શું ખબર સફળતા તમારા છેલ્લા
પ્રયત્નની રાહ જોતી હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jindagi ma kyarey
har nahi manavani saheb,
shun khabar safalata tamara chhella
prayatn ni raah joti hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ઓયે પથ્થર દિલ કેટલો રડાવીશ
ઓયે પથ્થર દિલ
કેટલો રડાવીશ તું મને,
તને પ્રેમ કરવા સિવાય મારો
કોઈ જ ગુનો નથી !!
oye paththar dil
ketalo radavish tu mane,
tane prem karava sivay maro
koi j guno nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને રડતો છોડીને જવા વાળા
મને રડતો છોડીને
જવા વાળા યાદ રાખજો,
એક દિવસ તમારે પણ મારી
યાદમાં રડવું પડશે !!
mane radato chhodine
java vala yaad rakhajo,
ek divas tamare pan mari
yaad ma radavu padashe !!
Sad Shayari Gujarati
2 years ago
MR BEAN એ શીખવાડી દીધું
MR BEAN એ
શીખવાડી દીધું છે કે
HAPPY LIFE જીવવા માટે
કોઈ દોસ્ત કે PARTNER ની
માણસને જરૂર નથી !!
mr bean e
shikhavadi didhu chhe ke
happy life jivava mate
koi dost ke partner ni
manasane jarur nathi !!
Life Quotes Gujarati
2 years ago
જે વ્યક્તિ તમને રડતા છોડી
જે વ્યક્તિ તમને
રડતા છોડી શકે એ વ્યક્તિ
માટે તમે જીવ આપી દો તો પણ
એને કોઈ ફરક નહીં પડે !!
je vyakti tamane
radata chhodi shake e vyakti
mate tame jiv aapi do to pan
ene koi farak nahi pade !!
Sad Shayari Gujarati
2 years ago
તમે જો લોકોની લાગણી નથી
તમે જો લોકોની
લાગણી નથી સમજી શકતા,
તો સમજી લો તમે આજે પણ
અભણ છો સાહેબ !!
🌹🌷💐 શુભ રાત્રી 💐🌷🌹
tame jo lokoni
lagani nathi samaji shakata,
to samaji lo tame aaje pan
abhan chho saheb !!
🌹🌷💐 shubh ratri 💐🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
પ્રેમ છે મને એ વ્યક્તિથી
પ્રેમ છે મને એ
વ્યક્તિથી જે જાણે છે કે
હું એના વગર નથી રહી શકતો
છતાં મને એકલો છોડી દીધો !!
prem chhe mane e
vyaktithi je jane chhe ke
hu ena vagar nathi rahi shakato
chhata mane ekalo chhodi didho !!
Breakup Shayari Gujarati
2 years ago
મન ખુલ્લા હોય ત્યાં જ
મન ખુલ્લા હોય ત્યાં જ
મહેમાનગતિ કરાય સાહેબ,
બાકી બંધ દરવાજે ટકોર મારવાનો
કોઈ જ ફાયદો નથી હોતો !!
man khulla hoy tya j
mahemanagati karay saheb,
baki bandh daravaje takor maravano
koi j fayado nathi hoto !!
Life Quotes Gujarati
2 years ago
કોઈને હાસિલ કરવા માટે કેટલું
કોઈને હાસિલ કરવા
માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય
એમને જ ખબર હોય છે !!
koine hasil karava
mate ketalu tadapavu pade chhe,
e to jemane sacho prem karyo hoy
emane j khabar hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago