હું ગમે તેટલો મોટો થઇ
હું ગમે તેટલો
મોટો થઇ જઈશ,
પણ મારી મમ્મીની નજરમાં
તો નાનો જ રહીશ !!
😂😂😂😂😂😂
hu game tetalo
moto thai jaish,
pan mari mumminy najar ma
to nano j rahish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ પ્રેમ જ શું જે
એ પ્રેમ જ શું
જે તારી "હા"પર નિર્ભર રહે,
મારો પ્રેમ તો તારી "ના" પછી
પણ કાયમ રહેશે !!
e prem j shu
je tari"ha"par nirbhar rahe,
maro prem to tari"na" pachhi
pan kayam raheshe !!
Romantic Shayari Gujarati
3 years ago
ફટાકડી અને ફૂલઝડી આ બે
ફટાકડી અને ફૂલઝડી
આ બે શબ્દો સાંભળીને,
જો તમારા મગજમાં
દિવાળીનું ચિત્ર આવે છે,
તો તમે ખરેખર સંસ્કારી
માણસ છો સાહેબ !!
😂😂😂😂😂😂
fatakadi ane fulazadi
aa be shabdo sambhaline,
jo tamara magaj ma
divalinu chitr aave chhe,
to tame kharekhar sanskari
manas chho saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈકના છોડીને ચાલ્યા જવાથી, આપણી
કોઈકના
છોડીને ચાલ્યા જવાથી,
આપણી જિંદગી પૂર્ણ નથી
થઇ જતી !!
koik na
chhodine chalya javathi,
aapani jindagi purn nathi
thai jati !!
Life Quotes Gujarati
3 years ago
બહાર તો તારા પ્રેમથી હમણાં
બહાર તો તારા પ્રેમથી
હમણાં નીકળી જાત,
પણ તારા જેવી
અમારી જાત નથી !!
bahar to tara prem thi
hamana nikali jat,
pan tara jevi
amari jat nathi !!
Bewafa Shayari Gujarati
3 years ago
બહુ હિચકી આવે છે દિકુ,
બહુ હિચકી
આવે છે દિકુ,
તું યાદ કરે છે કે
ગાળો આપે છે !!
bahu hichaki
aave chhe diku,
tu yad kare chhe ke
galo aape chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
એની ખામોશી જ એક એવો
એની ખામોશી જ
એક એવો સવાલ છે,
જેનો મારી પાસે કોઈ
જ જવાબ નથી !!
eni khamoshi j
ek evo saval chhe,
jeno mari pase koi
j javab nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
ભીની ભીની સુગંધ કોઈ મને
ભીની ભીની સુગંધ
કોઈ મને ભીતર સુધી વિંધે છે,
ફૂલોને પૂછ્યું સરનામું તો એ તારી
તરફ આંગળી ચીંધે છે !!
😘😘😘😘😘😘😘😘
bhini bhini sugandh
koi mane bhitar sudhi vindhe chhe,
fulone puchhyu saranamu to e tari
taraf angali chindhe chhe !!
😘😘😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
ઓય નખરાળી રંગને આવ્યાં વગર
ઓય નખરાળી
રંગને આવ્યાં વગર
છુટકો જ નથી હો,
કેમકે તે મહેંદી જ મારા
નામની મૂકી છે !!
😍😍😍😍😍😍😍
oy nakharali
rang ne aavya vagar
chhutako j nathi ho,
kemake te mahendi j mara
nam ni muki chhe !!
😍😍😍😍😍😍😍
Romantic Shayari Gujarati
3 years ago
જીંદગીમાં એક કામ જરૂર કરો,
જીંદગીમાં
એક કામ જરૂર કરો,
કાતો સમજી જાઓ,
કાતો ખમી જાઓ !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jindagima
ek kam jarur karo,
kato samaji jao,
kato khami jao !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
