Shala Rojmel
ભલાઈ કરતા રહો વહેતા પાણીની

ભલાઈ કરતા રહો
વહેતા પાણીની જેમ,
બુરાઈ આપોઆપ કિનારે
જશે કચરાની જેમ !!

bhalai karata raho
vaheta panini jem,
burai aapo aap kinare
jashe kacharani jem !!

Life Quotes Gujarati

3 years ago

સાચો મિત્ર મેળવવા માટે ખીસું

સાચો મિત્ર
મેળવવા માટે ખીસું નહીં,
દિલ ઉધાર રાખવું પડે વ્હાલા !!

sacho mitr
melavava mate khisu nahi,
dil udhar rakhavu pade vhala !!

હૈયે પ્રીત, ગળે ગીત અને

હૈયે પ્રીત, ગળે ગીત
અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની
સાચી રીત !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

haiye prit, gale git
ane mukhe smit,
aa chhe jivan jivavani
sachi rit !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺

વા થી માત્ર શરીરનુ એક

વા થી માત્ર શરીરનુ
એક અંગ પકડાય છે,
પરંતુ પરણ-વા થી માણસ
આખો પકડાઈ જાય છે !!
😂😂😂😂😂😂😂😂

va thi matr sharir nu
ek ang pakaday chhe,
parantu paran-va thi manas
aakho pakadai jay chhe !!
😂😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હું જયારે પણ એકલતાનો અનુભવ

હું જયારે પણ
એકલતાનો અનુભવ કરું છું,
ત્યારે હું બસ તને જ યાદ કરું છું !!

hu jayare pan
ekalat no anubhav karu chhu,
tyare hu bas tane j yad karu chhu !!

મારા તૂટેલા દિલ અને ઝખ્મોને

મારા તૂટેલા દિલ અને
ઝખ્મોને ક્યારેય રૂઝ નહીં આવે,
હું ભૂલવા જઉં અને તું મેસેજ કરીને
યાદ અપાવી દે છે !!

mara tutel dil ane
zakhmone kyarey ruz nahi aave,
hu bhulava jau ane tu message karine
yad apavi de chhe !!

કાશ કોઈ એવો મારી જિંદગીમાં

કાશ કોઈ એવો
મારી જિંદગીમાં આવે જે કહે,
જાન તું આરામ કર હું બધું
કામ કરી દઈશ !!
😂😂😂😂😂

kash koi evo
mari jindagima aave je kahe,
jan tu aaram kar hu badhu
kam kari daish !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઘડિયાળ હોય તો રોલેકસ જેવી,

ઘડિયાળ હોય
તો રોલેકસ જેવી,
બાકી રાડો તો મમ્મી
પણ રોજ પાડે છે !!
😂😂😂😂😂

ghadiyal hoy
to rolex jevi,
baki rado to mummy
pan roj pade chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બહુ વિચાર કર્યા પછી ખબર

બહુ વિચાર
કર્યા પછી ખબર પડી,
બ્યુટી પાર્લરનું ગુજરાતી નામ
"મહિલા ગેરેજ" હોય છે !!
😂😂😂😂😂

bahu vichar
karya pachhi khabar padi,
beauty parlor nu gujarati nam
"mahila garej" hoy chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મોટાભાગના છોકરાઓને સુંદર છોકરીઓ કરતા,

મોટાભાગના છોકરાઓને
સુંદર છોકરીઓ કરતા,
સીધી છોકરીઓ
વધુ ગમતી હોય છે !!

motabhagana chhokaraone
sundar chhokario karata,
sidhi chhokario
vadhu gamati hoy chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.