Shala Rojmel
બ્રેકઅપ પછી દારુ તો આખું

બ્રેકઅપ પછી
દારુ તો આખું ગામ પીવે,
અમે તો તારી યાદમાં
પીઝા ખાઈશું !!
😂😂😂😂😂😂

breakup pachhi
daru to aakhu gam pive,
ame to tari yad ma
piza khaishu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પોતાને સૌથી વધુ ચાહો તો

પોતાને સૌથી વધુ ચાહો
તો સંતોષ મળશે સાહેબ,
બાકી બીજાની પ્રગતિ જોઇને
બળશો તો કંઈ હાથમાં
નહીં આવે !!

potane sauthi vadhu chaho
to santosh malashe saheb,
baki bijani pragati joine
balasho to kai hath ma
nahi aave !!

Life Quotes Gujarati

3 years ago

એવું નથી કે હું કોઇથી

એવું નથી
કે હું કોઇથી ડરું છું,
પણ કહેવું સરળ નથી
કે હું તને પ્રેમ કરું છું !!

evu nathi
ke hu koithi daru chhu,
pan kahevu saral nathi
ke hu tane prem karu chhu !!

હું કહી નથી શકતો અને

હું કહી નથી શકતો
અને એ સમજી નથી શકતા,
બસ એટલે જ અમારો
પ્રેમ અધુરો છે !!

hu kahi nathi shakato
ane e samaji nathi shakata,
bas etale j amaro
prem adhuro chhe !!

ધૂળેટી આવી રહી છે, પણ

ધૂળેટી આવી રહી છે,
પણ તું ક્યારે આવીશ
મને રંગ લગાડવા !!

dhuleti avi rahi chhe,
pan tu kyare aavish
mane rang lagadava !!

મેરેજ તો એવા છોકરાથી કરવા

મેરેજ તો
એવા છોકરાથી કરવા છે,
જે ઝગડા પછી કહે
બધી ભૂલ મારી જ હતી,
બસ લે મારી લે બે લાફા મને !!
😂😂😂😂😂😂

marriage to
eva chhokarathi karava chhe,
je zagada pachhi kahe
badhi bhul mari j hati,
bas le mari le be lafa mane !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

રમવા માટે PUBG જેવી ઘણી

રમવા માટે PUBG
જેવી ઘણી રમત આવી છે,
છતાં પણ લોકોને Feelings
સાથે જ રમવું છે !!

ramava mate pubg
jevi ghani ramat aavi chhe,
chhata pan lokone feelings
sathe j ramavu chhe !!

ગુસ્સે થઈને કહેતી કે તે

ગુસ્સે થઈને કહેતી કે
તે મને મેસેજ કેમ ના કર્યો,
આજે ગુસ્સે થઈને કહે છે કે
તે મને મેસેજ કેમ કર્યો !!

gusse thaine kaheti ke
te mane message kem na karyo,
aaje gusse thaine kahe chhe ke
te mane message kem karyo !!

ખોટી છે દુનિયા કે ખોટો

ખોટી છે
દુનિયા કે ખોટો છું હું ?
સાથે છું સૌની છતાં કેમ
એકલો હું ?

khoti chhe
duniya ke khoto chhu hu?
sathe chhu sauni chhata kem
ekalo hu?

Sad Shayari Gujarati

3 years ago

જિંદગી એકવાર જ મળે છે,

જિંદગી એકવાર જ મળે છે,
એને આમ લગન કરીને બરબાદ
ના કરવાની હોય સાહેબ !!
😂😂😂😂😂😂

jindagi ekavar j male chhe,
ene aam lagan karine barabad
na karavani hoy saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.