Shala Rojmel
ત્યાં સુધી જ તમે ઓળખાશો

ત્યાં સુધી જ
તમે ઓળખાશો
જ્યાં સુધી તમે કામ આવશો,
બાકી તો દીવો સળગાવીને
દીવાસળીને ફેંકી જ
દેવાય છે ને !!

tya sudhi j
tame olakhasho
jya sudhi tame kam aavasho,
baki to divo salagavine
divasaline fenki j
devay chhe ne !!

Life Quotes Gujarati

3 years ago

આંસુ ત્યારે નથી આવતા જ્યારે

આંસુ ત્યારે નથી આવતા
જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો,
આંસુ ત્યારે આવે છે જ્યારે
પોતાને કોઈને પણ બીજાને
પામી નથી શકતા.

aansu tyare nathi aavata
jyare tame koine khoi beso chho,
aansu tyare aave chhe jyare
potane koine pan bijane
pami nathi shakata.

બધાએ LIFE માં એકવાર જ

બધાએ LIFE માં
એકવાર જ LOVE કરવો,
અમુક લોકો બે પાંચ વાર કરીને
બીજાનો હક છીનવે છે !!
😂😂😂😂😂😂😂

badhae life ma
ekavar j love karavo,
amuk loko be panch var karine
bijano hak chhinave chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

દરજી ભાઈઓની નવી મુસીબત, ભાઈ

દરજી ભાઈઓની
નવી મુસીબત,
ભાઈ બચેલા કપડામાંથી
માસ્ક બનાવી આપજો !!
😂😂😂😂😂😂😂

daraji bhaioni
navi musibat,
bhai bachela kapadamathi
mask banavi aapajo !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તમે એક વસ્તુ માર્ક કરી ?

તમે એક વસ્તુ માર્ક કરી ?
આપણી સાથે રહીને કોરોનાના
લક્ષણો બદલાઈ ગયા પણ આપણા
લક્ષણો એવા ને એવા જ રહ્યા !!
😂😂😂😂😂😂

tame ek vastu mark kari?
aapani sathe rahine corona na
lakshano badalai gaya pan aapana
lakshano eva ne eva j rahya !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

મેં હાથ ફેલાવીને પ્રેમ માંગ્યો,

મેં હાથ
ફેલાવીને પ્રેમ માંગ્યો,
એમણે ગળે લગાવીને
મારી જાન લઇ લીધી !!

me hath
felavine prem mangyo,
emane gale lagavine
mari jan lai lidhi !!

પપ્પાથી વધારે પાક્કો દોસ્ત, બીજો

પપ્પાથી વધારે
પાક્કો દોસ્ત,
બીજો કોઈ નથી
હોતો સાહેબ !!

pappathi vadhare
pakko dost,
bijo koi nathi
hoto saheb !!

ઓયે સાંભળ, તું લગ્ન પણ

ઓયે સાંભળ,
તું લગ્ન પણ હવે
તારા Ego સાથે કરી લેજે !!
😂😂😂😂😂

oye sambhal,
tu lagn pan have
tara ego sathe kari leje !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કેવી ગજબ મજબૂરી હતી અમારી

કેવી ગજબ મજબૂરી હતી
અમારી પણ સાહેબ,
પોતાની ખુશી ભુલાવી દીધી
એમણે ખુશ જોવા માટે !!

kevi gajab majaburi hati
amari pan saheb,
potani khushi bhulavi didhi
emane khush jova mate !!

એક સમય હતો જયારે દોસ્તો

એક સમય હતો
જયારે દોસ્તો ભેગા મળીને
પ્લાન બનાવતા હતા,
હવે ભેગા થવા માટે
પ્લાન બનાવવો પડે છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

ek samay hato
jayare dosto bheg maline
plan banavata hata,
have bheg thava mate
plan banavavo pade chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.