ઇન્સ્ટાગ્રામ હવે ઇન્સ્ટાગ્રામ નથી રહ્યું,
ઇન્સ્ટાગ્રામ
હવે ઇન્સ્ટાગ્રામ નથી રહ્યું,
અમુક લોકો માટે સેટિંગગ્રામ
બની ગયું છે !!
😂😂😂😂😂😂😂
instagram
have instagram nathi rahyu,
amuk loko mate setting gram
bani gayu chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વસ્તુ હોય કે સંબંધ એને
વસ્તુ હોય કે સંબંધ
એને પ્રાઈવેટ જ રાખો,
જ્યાં સુધી એ પર્મેનન્ટ
ના બની જાય !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
vastu hoy ke sambandh
ene private j rakho,
jya sudhi e permanent
na bani jay !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મળે તો કંઇક વાત પણ
મળે તો કંઇક
વાત પણ કરશો,
કે ખાલી એને
જોતા જ રહેશો !!
male to kaik
vat pan karasho,
ke khali ene
jota j rahesho !!
Romantic Shayari Gujarati
3 years ago
જે છોકરો છોકરીના મેસેજ ઇગ્નોર
જે છોકરો છોકરીના
મેસેજ ઇગ્નોર કરી શકે,
એ લાઈફમાં ગમે તે
કરી શકે છે !!
😂😂😂😂😂😂
je chhokaro chhokarina
message ignore kari shake,
e life ma game te
kari shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હા પ્રેમ છે મને, કેમ
હા પ્રેમ છે મને,
કેમ કે આખો દિવસ
તારા જ વિચારો આવ્યા કરે છે !!
ha prem chhe mane,
kem ke aakho divas
tara j vicharo aavya kare chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારા માટે તું એટલે, ભગવાન
મારા માટે તું એટલે,
ભગવાન તરફથી મળેલી
સૌથી બેસ્ટ ગિફ્ટ !!
mara mate tu etale,
bhagavan taraf thi maleli
sauthi best gift !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી પાસે બસ એક દિલ
મારી પાસે
બસ એક દિલ છે,
અને એ દિલમાં
બસ એક તું !!
mari pase
bas ek dil chhe,
ane e dil ma
bas ek tu !!
Romantic Shayari Gujarati
3 years ago
શું તમે મને નફરત કરો
શું તમે મને
નફરત કરો છો ?
તો કરતા રહો મારે ક્યાં
ચૂંટણી લડવી છે !!
😂😂😂😂😂😂
shu tame mane
nafarat karo chho?
to karata raho mare kya
chuntani ladavi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક દીકરાઓ હોય છે જેમના
એક દીકરાઓ હોય છે
જેમના ગુન્હાઓ માફ થઇ જાય છે,
પરંતુ દીકરીઓએ તો પોતાનું આખું
જીવન જાતે જ લડવું પડે છે !!
ek dikarao hoy chhe
jemana gunhao maf thai jay chhe,
parantu dikarioe to potanu aakhu
jivan jate j ladavu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખબર નહીં શું થઇ ગયું
ખબર નહીં
શું થઇ ગયું છે મને,
અરીસામાં જોવ તો
તારું જ મોઢું દેખાય છે !!
khabar nahi
shu thai gayu chhe mane,
arisama jov to
taru j modhu dekhay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
