આંસુ ત્યારે નથી આવતા જ્યારે
આંસુ ત્યારે નથી આવતા
જ્યારે તમે કોઈને ખોઈ બેસો છો,
આંસુ ત્યારે આવે છે જ્યારે
પોતાને કોઈને પણ બીજાને
પામી નથી શકતા.
aansu tyare nathi aavata
jyare tame koine khoi beso chho,
aansu tyare aave chhe jyare
potane koine pan bijane
pami nathi shakata.
Broken Heart Shayari Gujarati
2 years ago