Shala Rojmel
ખાલીપો એટલે એવા વ્યક્તિની ગેરહાજરી,

ખાલીપો એટલે
એવા વ્યક્તિની ગેરહાજરી,
જે આપણી અંદર જીવતી હોય !!

khalipo etale
eva vyaktini gerahajari,
je aapani andar jivati hoy !!

હું સવારે ઉઠું અને તું

હું સવારે ઉઠું અને
તું મારી બાહોમાં હોય,
બસ એ જ તો મારી
ઈચ્છા છે હવે !!

hu savare uthu ane
tu mari bahoma hoy,
bas e j to mari
ichchha chhe have !!

હા, મારે તારી જરૂર છે,

હા, મારે તારી જરૂર છે,
પણ એનો મતલબ એ નથી કે તું
વારંવાર મને એ અહેસાસ કરાવે !!

ha, mare tari jarur chhe,
pan eno matalab e nathi ke tu
varamvar mane e ahesas karave !!

ગુસ્સો કરીને બેઠો હતો પણ

ગુસ્સો કરીને બેઠો હતો
પણ છેલ્લે મારે જ માનવું પડ્યું,
જ્યારે એ પગલી બોલી કે તારી
#Smile વગર હું અધુરી છું !!

gusso karine betho hato
pan chhelle mare j manavu padyu,
jyare e pagali boli ke tari
#smile vagar hu adhuri chhu !!

જે છોકરીઓ નાની હતી ત્યારે

જે છોકરીઓ
નાની હતી ત્યારે સ્લેટ પર
લખવાની પેન ખાતી,
એવું કહેવાય છે કે
એ છોકરીઓ જ હવે
ભાવ ખાય છે !!
😂😂😂😂😂

je chhokario
nani hati tyare slet par
lakhavani pen khati,
evu kahevay chhe ke
e chhokario j have
bhav khay chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પ્રેમ ભલે એક મિત્ર કરે,

પ્રેમ ભલે એક મિત્ર કરે,
પણ સજા બધા મિત્રોને
ભોગવવી પડે છે !!
😂😂😂😂😂

prem bhale ek mitr kare,
pan saja badha mitrone
bhogavavi pade chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સારા માણસો શોધવા જઈશું તો

સારા માણસો શોધવા
જઈશું તો થાકી જઈશું,
પરંતુ માણસમાં સારું શું છે તે
શોધીશું તો ફાવી જઈશું !!
🌺🌺🌺શુભ સવાર🌺🌺🌺

sara manaso shodhava
jaishu to thaki jaishu,
parantu manas ma saru shu chhe te
shodhishu to favi jaishu !!
🌺🌺🌺shubh savar🌺🌺🌺

કેટલીક છોકરીઓ તો એટલી કંજૂસ

કેટલીક છોકરીઓ
તો એટલી કંજૂસ હોય છે,
કે જિંદગીભર એનું દિલ
કોઈને નથી આપતી !!

ketalik chhokario
to etali kanjus hoy chhe,
ke jindagibhar enu dil
koine nathi aapati !!

Gujarati Jokes

3 years ago

છે કોઈ એવું હોકાયંત્ર, જે

છે કોઈ એવું હોકાયંત્ર,
જે કોઈના દિલમાં ભૂલા પડેલાને
સાચો રસ્તો બતાવે !!

che koi evu hokayantr,
je koina dil ma bhula padelane
sacho rasto batave !!

એ લોકોની ઈચ્છાઓ કયારેય ના

એ લોકોની ઈચ્છાઓ
કયારેય ના તૂટવી જોઈયે,
જેની આખરી ઈચ્છા
માત્ર તમે જ હો !!

e lokoni ichchhao
kayarey na tutavi joiye,
jeni aakhari ichchha
matr tame j ho !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.