આ વેવાઈ વેવાણે સાબિત કરી
આ વેવાઈ વેવાણે
સાબિત કરી દીધું,
કે સુરતનો લોચો
સાચે જ પ્રખ્યાત છે !!
😂😂😂😂😂😂
aa vevai vevane
sabit kari didhu,
ke surat no locho
sache j prakhyat chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
લગ્ન ના કરે તો કંઈ
લગ્ન ના કરે
તો કંઈ નહીં,
ચાલને સગાઇ
તો કરી લઈએ !!
lagn na kare
to kai nahi,
chal ne sagai
to kari laie !!
Romantic Shayari Gujarati
3 years ago
ભૂલ અને ભગવાન, માનો તો
ભૂલ અને ભગવાન,
માનો તો જ દેખાય !!
bhul ane bhagavan,
mano to j dekhay !!
Gujarati Suvichar
3 years ago
ખબર નહીં મારા વાળી, આ
ખબર નહીં
મારા વાળી,
આ ઠંડીમાં નહાતી
હશે કે નહીં !!
😂😂😂😂😂😂
khabar nahi
mara vali,
aa thandima nahati
hashe ke nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે આવી અફવા કોણ ફેલાવે
હવે આવી
અફવા કોણ ફેલાવે છે,
કે સાંજ પડતા જ Jio ના નેટમાં
ધીરુભાઈની આત્મા ઘુસી જાય છે
એટલે નેટ ધીરુ ધીરુ ચાલે છે !!
😂😂😂😂😂😂
have aavi
afava kon felave chhe,
ke sanj padata j jio na net ma
dhirubhaini aatma ghusi jay chhe
etale net dhiru dhiru chale chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સુખમાં સાથે હોઉં કે ના
સુખમાં સાથે
હોઉં કે ના હોઉં દોસ્ત,
પણ મુસીબતમાં હું પહેલા
હાથ પકડીશ !!
sukh ma sathe
hou ke na hou dost,
pan musibat ma hu pahela
hath pakadish !!
Dosti Shayari Gujarati
3 years ago
માન ખાવા કરતા, માની જવામાં
માન ખાવા કરતા,
માની જવામાં
વધારે મજા છે !!
man khava karata,
mani javama
vadhare maja chhe !!
Life Quotes Gujarati
3 years ago
બદલે તો માણસો છે, સમય
બદલે તો માણસો છે,
સમય તો ખાલી એક
બહાનું છે !!
badale to manaso chhe,
samay to khali ek
bahanu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ભગવાન ભલે મને Single રાખો,
ભગવાન ભલે
મને Single રાખો,
પણ Setting એનું પણ
ના થવા દેતા જેના લગન
મારી સાથે થશે !!
😂😂😂😂😂😂
bhagavan bhale
mane single rakho,
pan setting enu pan
na thava deta jena lagan
mari sathe thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ રાતો આજે પણ યાદ
એ રાતો
આજે પણ યાદ છે મને,
વાંક તારો હતો ને માફી
હું માંગતો હતો !!
e rato
aaje pan yad chhe mane,
vank taro hato ne mafi
hu mangato hato !!
Narajagi Shayari Gujarati
3 years ago
