એ મારું બધું જ છે,
એ મારું બધું જ છે,
અને છતાં એની સાથે
મારી એકપણ તસ્વીર નથી !!
e maru badhu j chhe,
ane chhata eni sathe
mari ekapan tasvir nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
લાખ કોશિશ કરી લે આ
લાખ કોશિશ
કરી લે આ દુનિયા,
પ્રેમ તો હું માત્ર
તને જ કરીશ !!
lakh koshish
kari le aa duniya,
prem to hu matr
tane j karish !!
Romantic Shayari Gujarati
3 years ago
ઊંઘથી ઘેરાયેલી આંખો અને બંધ
ઊંઘથી ઘેરાયેલી આંખો
અને બંધ થતી પાંપણોની વચ્ચે,
તું હમણાં ઓનલાઈન આવીને વાત
કરીશ એ આશા એટલે પ્રેમ !!
ungh thi gherayeli aankho
ane bandh thati pampanoni vachche,
tu hamana online aavine vat
karish e aasha etale prem !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈના માટે 24 કલાક AVAILABLE
કોઈના માટે
24 કલાક AVAILABLE
રહેવાનું બંધ કરો સાહેબ,
તમારી કિંમત ઓછી
થાય એ પહેલા !!
koina mate
24 kalak available
rahevanu bandh karo saheb,
tamari kimmat ochhi
thay e pahela !!
Life Quotes Gujarati
3 years ago
TEMPORARY લોકો માટે મેં, હંમેશા
TEMPORARY લોકો માટે મેં,
હંમેશા AVAILABLE રહેનારાને
ગુમાવી નાખ્યા !!
temporary loko mate me,
hammesha available rahenarane
gumavi nakhya !!
Sad Shayari Gujarati
3 years ago
ભલે હું કોઈ રાજા નથી,
ભલે હું કોઈ રાજા નથી,
પણ હું જેને પ્રેમ કરું છું એ
જરૂર મારી રાણી છે !!
bhale hu koi raj nathi,
pan hu jene prem karu chhu e
jarur mari rani chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે તારા દિલમાં 21 દિવસ
મારે તારા દિલમાં
21 દિવસ માટે નહીં,
આખી જિંદગી માટે
લોકડાઉન થવું છે દિકા !!
mare tara dil ma
21 divas mate nahi,
aakhi jindagi mate
lockdown thavu chhe dika !!
Romantic Shayari Gujarati
3 years ago
જો કોઈના દિલમાં જીવતા રહેવા
જો કોઈના દિલમાં
જીવતા રહેવા માંગો છો,
તો એનું જીવવું હરામ
કરી નાખો !!
😂😂😂😂😂😂
jo koina dil ma
jivata raheva mango chho,
to enu jivavu haram
kari nakho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા વિશે કંઈ લખવા નથી
તારા વિશે કંઈ
લખવા નથી માંગતો,
બસ તને જ મારા નામે
લખવા માંગુ છું !!
tara vishe kai
lakhava nathi mangato,
bas tane j mara name
lakhava mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક વસ્તુઓ એવી પણ હોય,
અમુક વસ્તુઓ એવી પણ હોય,
જે તમારા નસીબમાં ના હોય છતાં
પણ હોય તો એ તમારી જ !!
amuk vastuo evi pan hoy,
je tamara nasib ma na hoy chhata
pan hoy to e tamari j !!
Life Quotes Gujarati
3 years ago
