
કોઈને દુઃખ દેતા પહેલા એ
કોઈને દુઃખ દેતા પહેલા
એ જરૂર વિચારી લેવું જોઈએ
કે એના આંસુ તમારા માટે
સજા બની શકે છે !!
koine dukh deta pahela
e jarur vichari levu joie
ke ena aansu tamara mate
saja bani shake chhe !!
Gujarati Suvichar
2 years ago
ચપ્પલ અને લોકો તકલીફ દે
ચપ્પલ અને લોકો
તકલીફ દે તો સમજી લેવું
કે એ તમારા માપના નથી !!
chppal ane loko
takalif de to samaji levu
ke e tamara maap na nathi !!
Gujarati Suvichar
2 years ago
જો હું કૃષિમંત્રી હોય તો
જો હું કૃષિમંત્રી હોય તો
પહેલા આ દુધી અને કારેલાના
બીજનો જ નાશ કરાવી દઉં !!
jo hu krushimantri hoy to
pahela aa dudhi ane karela na
bijano j nash karavi dau !!
Gujarati Jokes
2 years ago
REPLY ના કરવો હોય તો
REPLY ના કરવો હોય
તો SEEN પણ ના કરશો તમે,
વધારે બેઈજ્જતી FEEL થાય છે !!
reply na karavo hoy
to seen pan na karasho tame,
vadhare beijjati feel thay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
અમે તો છોકરાઓના નામ પણ
અમે તો છોકરાઓના
નામ પણ વિચારી લીધા હતા,
પણ પછી એણે છોકરાઓના
બાપને જ બદલી નાખ્યો !!
ame to chhokarao na
naam pan vichari lidha hata,
pan pachhi ene chhokaraona
bapane j badali nakhyo !!
Gujarati Jokes
2 years ago
ટૂંકા કપડાથી માત્ર એમને જ
ટૂંકા કપડાથી માત્ર એમને જ
પ્રોબ્લેમ છે જે તમારા પોતાના છે,
બાકી આ દુનિયા તો તમને કપડા
વગર પણ જોવા માંગે છે !!
tunka kapada thi matra emane j
problem chhe je tamara potana chhe,
baki aa duniya to tamane kapada
vagar pan jova mange chhe !!
Life Quotes Gujarati
2 years ago
માફી માંગવા વાળા હંમેશા ખોટા
માફી માંગવા વાળા
હંમેશા ખોટા હોય જરૂરી નથી,
અમુક લોકો ઝુકી જતા હોય છે
સંબંધ બચાવવા માટે !!
maafi mangava vala
hammesha khota hoy jaruri nathi,
amuk loko jhuki jat hoy chhe
sambandh bachavava mate !!
Sambandh Status Gujarati
2 years ago
ઊંઘ કંઇક એ રીતે પૂરી
ઊંઘ કંઇક એ રીતે
પૂરી કરો કે ચાર લોકો કહે
ચેક કરો ક્યાંક મરી તો
નથી ગયો ને !!
ungh kaik e rite
puri karo ke char loko kahe
chebk karo kyank mari to
nathi gayo ne !!
Gujarati Jokes
2 years ago
સરળ નથી તમને પ્રેમ કરવો
સરળ નથી
તમને પ્રેમ કરવો પણ
તમને પ્રેમ ના કરવો એ
એનાથી પણ વધારે
મુશ્કેલ છે !!
saral nathi
tamane prem karavo pan
tamane prem na karavo e
enathi pan vadhare
mushkel chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એકલા રહી લેશું કંઈ વાંધો
એકલા રહી લેશું
કંઈ વાંધો નહીં પણ જ્યાં
કદર નહીં ત્યાં અમે નહીં !!
ekala rahi leshun
kai vandho nahi pan jya
kadar nahi tya ame nahi !!
Attitude Shayari Gujarati
2 years ago