Teen Patti Master Download
બસ કર ઓ દિલ, હવે

બસ કર ઓ દિલ,
હવે વધારે જલીલ થઈશ
તો હું જીવી નહીં શકું !!

bas kar o dil,
have vadhare jalil thaish
to hu jivi nahi shaku !!

નફરત છે મને મારા દિલથી

નફરત છે મને મારા દિલથી
જે એ વ્યક્તિને પ્રેમ કરે છે જે એને
બેહદ નફરત કરે છે, ઇગ્નોર કરે છે અને
મારા સ્વમાનને ઠેસ પહોંચાડે છે !!

nafarat chhe mane mara dilathi
je e vyaktine prem kare chhe je ene
behad nafarat kare chhe, ignore kare chhe ane
mara svaman ne thes pahonchade chhe !!

હા ગુનો કર્યો છે મેં

હા ગુનો કર્યો છે મેં
સાચા દિલથી પ્રેમ કરવાનો,
સજા તો મને મળવી જ જોઈએ !!

ha guno karyo chhe me
sacha dilathi prem karavano,
saja to mane malavi j joie !!

શું ફાયદો આ વીજળીના ચમકારાઓનો,

શું ફાયદો આ
વીજળીના ચમકારાઓનો,
જયારે પાસે કોઈ ડરીને ગળે
લગાવવા વાળી ના હોય !!

shu fayado
vijali na chamakarao no,
jayare pase koi darine gale
lagavava vali na hoy !!

વારંવાર HURT થવા કરતા બેહતર

વારંવાર HURT થવા કરતા
બેહતર છે કે એને જિંદગીભર ખુશ
રહેવાની દુઆ દઈને હંમેશા માટે
એનાથી દુર થઇ જાઓ !!

varamvar hurt thava karata
behatar chhe ke ene jindagibhar khush
rahevani duaa daine hammesha mate
enathi dur thai jao !!

જયારે તમને કોઈ એવું મળી

જયારે તમને કોઈ
એવું મળી જાય કે જેની સાથે
તમે આખી જિંદગી વિતાવવા માંગો છો
તો દિલ કરે છે કે એ જિંદગી બહુ
જલ્દી શરુ થઇ જાય !!

jayare tamane koi
evu mali jaay ke jeni sathe
tame aakhi jindagi vitavava mango chho
to dil kare chhe ke e jindagi bahu
jaldi sharu thai jay !!

પ્રેમની તો મને ખબર નથી

પ્રેમની તો
મને ખબર નથી પણ
જયારે એ ઇગ્નોર કરે છે ત્યારે
આંખો ભીની થઇ જાય છે !!

prem ni to
mane khabar nathi pan
jayare e ignore kare chhe tyare
aankho bhini thai jay chhe !!

મારી જગ્યાએ કદાચ જો તમે

મારી જગ્યાએ
કદાચ જો તમે હોત ને,
તો તમે મને ક્યારનો
છોડી દીધો હોત !!

mari jagyae
kadach jo tame hot ne,
to tame mane kyarano
chhodi didho hot !!

હું જાણું છું કે તારી

હું જાણું છું કે તારી નજરમાં
મારા પ્રેમની કોઈ જ કિંમત નથી,
પણ મારી નજરમાં છે !!

hu janu chhu ke tari najar ma
mar prem ni koi j kimmat nathi,
pan mari najar ma chhe !!

પૈસા હોય તો સમજો વફાદાર

પૈસા હોય તો
સમજો વફાદાર છો,
બાકી તમે બેકાર છો !!

paisa hoy to
samajo vafadar chho,
baki tame bekar chho !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27373 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.