તું સુંદર એટલી છે જાણે
તું સુંદર એટલી છે
જાણે કોઈ બાર્બી ડોલ,
પણ અફસોસ કે તું બાર્બી ડોલની
જેમ નકલી પણ નીકળી !!
tu sundar etali chhe
jane koi barbi dol,
pan afasos ke tu barbi dol ni
jem nakali pan nikali !!
Bewafa Shayari Gujarati
3 years ago
દીવો લઈને શોધો કે મીણબત્તી
દીવો લઈને શોધો
કે મીણબત્તી લઈને,
અગર કોઈ મારા જેવું મળે
તો ત્યાં જ સળગાવી દેજો !!
😂😂😂😂😂😂
divo laine shodho
ke minabatti laine,
agar koi mara jevu male
to tya j salagavi dejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમજાતું નથી કે અમુક લોકો
સમજાતું નથી કે અમુક
લોકો કે જેને #GF નથી હોતી,
એ દર્દભર્યા સ્ટેટસ મુકીને શું
બતાવવા માંગતા હશે !!
😂😂😂😂😂😂
samajatu nathi ke amuk
loko ke jene #gf nathi hoti,
e dardabharya status mukine shu
batavava mangata hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીવનમાં કાચ અને પડછાયા જેવા
જીવનમાં કાચ અને
પડછાયા જેવા દોસ્ત રાખો,
કેમ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે
અને પડછાયો કદી સાથ નહીં છોડે !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
jivan ma kach ane
padachhaya jeva dost rakho,
kem ke kach kyarey khotu nahi bole
ane padachayo kadi sath nahi chhode !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
3 years ago
બેશક પ્રેમ પહેલા આંધળો હતો,
બેશક પ્રેમ
પહેલા આંધળો હતો,
હવે તો એ ચહેરો અને
બેંક બેલેન્સ બંને જોવે છે !!
😝😝😝😝😝😝
beshak prem
pahela andhalo hato,
have to e chahero ane
benk belance banne jove chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
તારું સ્મિત એ તારા હોઠોની
તારું સ્મિત એ તારા હોઠોની
કોઈ કરામત તો નહીં હોય ને,
જેને હું પ્રેમ સમજુ છું એ તારી
કોઈ આદત તો નહીં હોય ને !!
taru smit e tara hothoni
koi karamat to nahi hoy ne,
jene hu prem samaju chhu e tari
koi aadat to nahi hoy ne !!
Narajagi Shayari Gujarati
3 years ago
પતિનું મગજ ગરમ કરવાથી પણ
પતિનું મગજ ગરમ કરવાથી
પણ શીતળા સાતમમાં પાપ લાગે છે,
દરેક પત્નીઓએ ધ્યાન રાખવું !!
😂😂😂😂😂
patinu magaj garam karavathi
pan shitala satam ma pap lage chhe,
darek patnioe dhyan rakhavu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારું ખાલી લોહીનું ગ્રુપ જ
મારું ખાલી લોહીનું
ગ્રુપ જ "B POSITIVE" છે,
બાકી હું આખી
"NEGATIVE" જ છું !!
😂😂😂😂😂
maru khali lohinu
group j "b positive" chhe,
baki hu aakhi
"negative" j chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જીવનમાં હંમેશા સફળ થાવું હોય
જીવનમાં હંમેશા
સફળ થાવું હોય તો,
રૂપિયાને હંમેશા ખિસ્સામાં
રાખવા દિમાગમાં નહીં !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
jivan ma hammesha
safal thavu hoy to,
rupiyane hammesha khissama
rakhava dimag ma nahi !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Life Quotes Gujarati
3 years ago
સહનશીલતા એ સ્વભાવ નહીં સંસ્કાર
સહનશીલતા એ
સ્વભાવ નહીં સંસ્કાર છે,
ત્રાજવું વજન માપી શકે છે
ગુણવત્તા નહીં !!
🙏🙏🙏🙏🙏🙏🙏
sahanashilata e
svabhav nahi sanskar chhe,
trajavu vajan mapi shake chhe
gunavatta nahi !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
