Shala Rojmel
માણસને બોલવું હોય છતાં ના

માણસને બોલવું હોય
છતાં ના બોલી શકે
એવું બે વાર બને છે,
કાં તો હૈયું ગભરાઈ ગયું હોય
કાં તો હૈયું ભરાઈ ગયું હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

manas ne bolavu hoy
chhata na boli shake
evu be var bane chhe,
ka to haiyu gabharai gayu hoy
ka to haiyu bharai gayu hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જે સમય ચિંતામાં જાય છે

જે સમય ચિંતામાં જાય છે
તે કચરાપેટીમાં જાય છે,
અને જે સમય ચિંતનમાં જાય છે
તે તિજોરીમાં જમા થાય છે !!

je samay chintama jay chhe
te kacharapetima jay chhe,
ane je samay chintan ma jay chhe
te tijorima jama thay chhe !!

Gujarati Suvichar

3 years ago

જિંદગીમાં ગમે તે બધું કરજો,

જિંદગીમાં
ગમે તે બધું કરજો,
પણ કોઈ સાથે અધુરો
પ્રેમ ના કરશો !!

jindagima
game te badhu karajo,
pan koi sathe adhuro
prem na karasho !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ બેમ ગયો તેલ લેવા,

પ્રેમ બેમ ગયો તેલ લેવા,
આ બીમારીઓથી બચી જઈશ ને
તો સૌથી પહેલા લગ્ન કરી લેવા છે !!
😂😂😂😂😂😂😂

prem bem gayo tel leva,
aa bimariothi bachi jaish ne
to sauthi pahela lagn kari leva chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હા કરો કરવું હોય એમ,

હા કરો કરવું હોય એમ,
આવું કહેવાવાળા લોકો જ તમારી
સૌથી વધુ કેયર કરતા હોય છે !!

ha karo karavu hoy em,
aavu kahevavala loko j tamari
sauthi vadhu care karata hoy chhe !!

તું ઝગડો કરી લે એ

તું ઝગડો
કરી લે એ ચાલશે,
પણ રિસાઈ જાય
એ નહીં ચાલે !!

tu zagado
kari le e chalashe,
pan risai jay
e nahi chale !!

જયારે કોઈ સાથે વાત કરીને

જયારે કોઈ સાથે
વાત કરીને ખુશી મળવા લાગે,
સમજી લેવું બરબાદીની બહુ
નજીક છો તમે !!

jayare koi sathe
vat karine khushi malava lage,
samaji levu barabadini bahu
najik chho tame !!

ગર્લફ્રેન્ડ તો જુના જમાનાની સારી

ગર્લફ્રેન્ડ તો જુના
જમાનાની સારી હતી
જે ચોરીછુપી ઘેરથી થેપલા
અથાણું લાવી ખવડાવતી,
આજકાલની ગર્લફ્રેન્ડ તો
કીડની પણ વેચાવી દે
એવી હોય છે સાહેબ !!
😂😂😂😂😂😂

girlfriend to juna
jamanani sari hati
je chorichhupi gher thi thepala
athanu lavi khavadavati,
aajakal ni girlfriend to
kidani pan vechavi de
evi hoy chhe saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તમે જેને પ્રેમ કરો છો,

તમે જેને
પ્રેમ કરો છો,
એ વ્યક્તિ પર માત્ર
તમારો જ હક છે
એ વિચારવું સાવ
ખોટું છે !!

tame jene
prem karo chho,
e vyakti par matr
tamaro j hak chhe
e vicharavu sav
khotu chhe !!

Love Shayari Gujarati

3 years ago

જેમ છે એમ જીવતા આવડી

જેમ છે એમ
જીવતા આવડી જાય,
બસ એનું નામ સુખ !!

jem chhe em
jivata aavadi jay,
bas enu nam sukh !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.