Shala Rojmel
ભલે તું મને જોઈને મોઢું

ભલે તું મને જોઈને
મોઢું ચઢાવે પણ મને ખબર છે,
દિલથી તો તું પણ મને જોઇને
જ ખુશ થાય છે !!
😘😘😘😘😘😘

bhale tu mane joine
modhu chadhave pan mane khabar chhe,
dil thi to tu pan mane joine
j khush thay chhe !!
😘😘😘😘😘😘

Love Shayari Gujarati

3 years ago

એકબીજા માટે જીવવું એનું નામ

એકબીજા માટે જીવવું
એનું નામ જ જિંદગી છે,
માટે સમય એમને પણ આપો,
જે તમને દિલ થી ચાહે છે !!

ekabija mate jivavu
enu nam j jindagi chhe,
mate samay emane pan aapo,
je tamane dil thi chahe chhe !!

Life Quotes Gujarati

3 years ago

માની જા હવે નહીંતર ગોર

માની જા હવે
નહીંતર ગોર મહારાજને
"કન્યા પધરાવો સાવધાન" ને બદલે,
"ડોશી પધરાવો સાવધાન" કેવાનો
વારો આવશે !!
😂😂😂😂😂😂

mani ja have
nahintar gor maharaj ne
"kanya padharavo savadhan" ne badale,
"doshi padharavo savadhan" kevano
varo aavashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અડકો દડકો દહીં દડકો, ગાભા

અડકો
દડકો દહીં દડકો,
ગાભા કાઢી નાખે તેવો
પડે છે તડકો !!
😂😂😂😂😂

adako
dadako dahi dadako,
gabha kadhi nakhe tevo
pade chhe tadako !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોરા કાગળમાં લખવું હોય તો

કોરા કાગળમાં
લખવું હોય તો લખી લે,
મારા જેવો દોસ્ત તને
ક્યાંય નહીં મળે !!

kora kagal ma
lakhavu hoy to lakhi le,
mara jevo dost tane
kyany nahi male !!

સાલું નસીબ તો હવે એટલું

સાલું નસીબ તો હવે
એટલું ખરાબ થઇ ગયું છે,
કે સપનામાં પણ આલિયા ભટ્ટના
બદલે આર્ય ભટ્ટ આવે છે !!
😂😂😂😂😂😂

salu nasib to have
etalu kharab thai gayu chhe,
ke sapanama pan aaliya bhatt na
badale aary bhatt aave chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જાણું છું કે રડવાથી કોઈ

જાણું છું કે રડવાથી
કોઈ નથી મળતું,
બસ દિલને બે ઘડી
સુકુન મળે છે !!

janu chhu ke radavathi
koi nathi malatu,
bas dil ne be ghadi
sukun male chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કમી નથી દુનિયામાં છોકરાઓની, પણ

કમી નથી
દુનિયામાં છોકરાઓની,
પણ દિલ તારા ઉપર જ
આવ્યું છે !!

kami nathi
duniyama chhokaraoni,
pan dil tara upar j
aavyu chhe !!

હાલતથી મજબુર તો આપણે બંનેય

હાલતથી મજબુર તો
આપણે બંનેય સરખા હતા,
તારે મને યાદ રાખવું અને
મારે તને ભૂલવું અઘરું હતું !!

halat thi majabur to
aapane banney sarakha hata,
tare mane yad rakhavu ane
mare tane bhulavu agharu hatu !!

ખબર તો હતી જ કે

ખબર તો હતી જ
કે એ ના પાડશે,
છતાંય સાલું કહેવાઈ ગયું
કે હું તને ચાહું છું !!

khabar to hati j
ke e na padashe,
chhatay salu kahevai gayu
ke hu tane chahu chhu !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.