Shala Rojmel
કોઈ મારી થનારી સાસુમાને કહો,

કોઈ મારી
થનારી સાસુમાને કહો,
કે મેરેજની સીઝન ચાલે છે !!
😂😂😂😂😂😂

koi mari
thanari sasumane kaho,
ke marriage ni sizan chale chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આ તો ખાલી વાત છે,

આ તો ખાલી વાત છે,
ભૂખ તો સંબંધને પણ લાગે છે,
બસ લાગણી સ્વાદિષ્ટ હોવી જોઈએ !!

aa to khali vat chhe,
bhukh to sambandh ne pan lage chhe,
bas lagani svadisht hovi joie !!

તમે મને પસંદ કરો ન

તમે મને પસંદ કરો
ન કરો એ તમે જાણો,
પણ અમને તમે ગમો છો
અને ગમતા રહેશો !!

tame mane pasand karo
na karo e tame jano,
pan amane tame gamo chho
ane gamata rahesho !!

સિક્કો જ તારો ખોટો છે,

સિક્કો જ
તારો ખોટો છે,
બાકી સામેવાળો
ક્યાં એટલો મોટો છે !!

sikko j
taro khoto chhe,
baki samevalo
kya etalo moto chhe !!

Life Quotes Gujarati

3 years ago

હું તને કેટલો પ્રેમ કરું

હું તને કેટલો પ્રેમ કરું છું
એ તો હું નથી જાણતો,
પણ હું જીવી નહીં શકું તારા
વિના એ ખબર છે મને !!

hu tane ketalo prem karu chhu
e to hu nathi janato,
pan hu jivi nahi shaku tara
vina e khabar chhe mane !!

જિંદગી એટલે શું એ ખબર

જિંદગી એટલે શું
એ ખબર પડે તે પહેલા જ,
અડધી જિંદગી પૂરી થઇ
ગઈ હોય છે !!

jindagi etale shu
e khabar pade te pahela j,
adadhi jindagi puri thai
gai hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

અમુક કહેવત તો મૂળથી જ

અમુક કહેવત તો
મૂળથી જ ખોટી હોય છે,
જેમ કે ધાર્યું તો ધણીનું જ થાય !!
😂😂😂😂😂😂

amuk kahevat to
mul thi j khoti hoy chhe,
jem ke dharyu to dhaninu j thay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ભાઈ ભલે બીજા માટે ઝીરો

ભાઈ ભલે
બીજા માટે ઝીરો હોય,
પણ બહેન માટે તો એ
હીરો જ હોય !!

bhai bhale
bija mate ziro hoy,
pan bahen mate to e
hiro j hoy !!

સમય ખરાબ હોય તો, ક્યારેક

સમય ખરાબ હોય તો,
ક્યારેક શિકારી પણ
શિકાર થઇ જાય છે !!

samay kharab hoy to,
kyarek shikari pan
shikar thai jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

હંમેશા ખુશ રહેવાનો મંત્ર, ॐ

હંમેશા
ખુશ રહેવાનો મંત્ર,
ॐ ઇગ્નોરાય નમ: !!
😂😂😂😂😂😂

hammesha
khush rahevano mantr,
om ignoray nam: !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.