હું તને કેટલો પ્રેમ કરું
હું તને કેટલો પ્રેમ કરું છું
એ તો હું નથી જાણતો,
પણ હું જીવી નહીં શકું તારા
વિના એ ખબર છે મને !!
hu tane ketalo prem karu chhu
e to hu nathi janato,
pan hu jivi nahi shaku tara
vina e khabar chhe mane !!
Romantic Shayari Gujarati
2 years ago