એ સંબંધ હંમેશા તૂટી જ
એ સંબંધ
હંમેશા તૂટી જ જાય છે,
જેને સાચવવા કોઈ એકલી
વ્યક્તિ કોશિશ કરે છે !!
e sambandh
hammesha tuti j jay chhe,
jene sachavava koi ekali
vyakti koshish kare chhe !!
Sambandh Status Gujarati
3 years ago
સારા છોકરાઓ પાસે GF નથી
સારા છોકરાઓ
પાસે GF નથી હોતી,
પણ બહેનો ઘણીબધી
હોય છે !!
sara chhokarao
pase gf nathi hoti,
pan baheno ghanibadhi
hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
એનો પ્રેમ પણ ચાંદ જેવો
એનો પ્રેમ પણ
ચાંદ જેવો હતો,
પૂરો થતા જ
ઘટવા લાગ્યો !!
eno prem pan
chand jevo hato,
puro thata j
ghatava lagyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વગર બોલ્યે વેદના વાંચી લે,
વગર બોલ્યે
વેદના વાંચી લે,
બસ એ જ સાચો સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
vagar bolye
vedana vanchi le,
bas e j sacho sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જે રિલેશનમાં સોરી કહ્યા બાદ
જે રિલેશનમાં
સોરી કહ્યા બાદ બધું,
પહેલા જેવું થઇ જાય એજ
રીલેશન બેસ્ટ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
je reletion ma
sorry kahya bad badhu,
pahela jevu thai jay ej
reletion best chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
ક્યાં ખબર હતી મને કે
ક્યાં ખબર હતી
મને કે પ્રેમ થઇ જશે,
મને તો બસ તારું હસવું
સારું લાગતું હતું !!
kya khabar hati
mane ke prem thai jashe,
mane to bas taru hasavu
saru lagatu hatu !!
Romantic Shayari Gujarati
3 years ago
લાગણી હોય તો ઝગડો થાય,
લાગણી હોય
તો ઝગડો થાય,
બાકી લાગણી ના હોય ત્યાં
વાત પણ નથી થતી !!
lagani hoy
to zagado thay,
baki lagani na hoy tya
vat pan nathi thati !!
Love Shayari Gujarati
3 years ago
તમે ભલે કદરૂપા ચહેરાની મજાક
તમે ભલે કદરૂપા
ચહેરાની મજાક કરો સાહેબ,
પણ બરબાદ તો હંમેશા સુંદર
ચહેરો જ કરે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
tame bhale kadarupa
chaherani majak karo saheb,
pan barabad to hammesha sundar
chahero j kare chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
લોકોને ત્યારે ફર્ક પડવા લાગે
લોકોને ત્યારે
ફર્ક પડવા લાગે છે,
જયારે તમને કોઈ વાતનો
ફર્ક ના પડતો હોય !!
lokone tyare
fark padava lage chhe,
jayare tamane koi vat no
fark na padato hoy !!
Life Quotes Gujarati
3 years ago
જયારે કોઈ વગર કારણે છોડી
જયારે કોઈ વગર
કારણે છોડી જાય છે,
ત્યારે તકલીફ તકલીફ કરતા
પણ વધારે થાય છે !!
jayare koi vagar
karane chhodi jay chhe,
tyare takalif takalif karata
pan vadhare thay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
