Shala Rojmel
ગણતરીના સંબંધો બચ્યા છે હવે,

ગણતરીના
સંબંધો બચ્યા છે હવે,
જેમાં કોઈ ગણતરી
નથી થતી !!

ganatarina
sambandho bachya chhe have,
jema koi ganatari
nathi thati !!

જીવનમાં તમારે જો આગળ વધવું

જીવનમાં તમારે જો આગળ
વધવું જ હોય તો બહેરા બની જાઓ,
કેમ કે મોટાભાગના લોકોની વાતો
મનોબળ તોડવાવાળી હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jivanam tamare jo aagal
vadhavu j hoy to bahera bani jao,
kem ke motabhag na lokoni vato
manobal todavavali hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

એ તો પ્રતીક્ષા જ બંનેની

એ તો પ્રતીક્ષા જ
બંનેની પરીક્ષા લેતી હતી,
બાકી તો મથુરા ને ગોકુળ વચ્ચે
ખાલી એક નદી જ વહેતી હતી !!

e to pratiksha j
banneni pariksha leti hati,
baki to mathura ne gokul vachche
khali ek nadi j vaheti hati !!

હું કાયમ Hi લખીશ, તું

હું કાયમ Hi લખીશ,
તું કાયમ Bye લખજે,
પણ આટલી વાત તો કરજે !!

hu kayam hi lakhish,
tu kayam bye lakhaje,
pan aatali vat to karaje !!

મારા જીવનની દરેક પ્રોબ્લેમનો, હેલ્પલાઈન

મારા જીવનની દરેક પ્રોબ્લેમનો,
હેલ્પલાઈન નંબર એટલે તું દિકુ !!
😘😘😘😘😘😘

mar jivanani darek problem no,
helpline number etale tu diku !!
😘😘😘😘😘😘

મારી ખામોશીથી નારાઝ ના થતા

મારી ખામોશીથી
નારાઝ ના થતા મિત્રો,
કેમ કે તૂટેલી વ્યક્તિ ખામોશ
રહેવાનું જ પસંદ કરે છે !!

mari khamoshithi
naraz na thata mitro,
kem ke tuteli vyakti khamosh
rahevanu j pasand kare chhe !!

Sad Shayari Gujarati

3 years ago

#સેટિંગ કરવું નથી ને પ્રેમ

#સેટિંગ કરવું નથી
ને પ્રેમ થતો નથી,
લાગે છે આમ ને આમ
#સિંગલ જ રહીશ !!

#seting karavu nathi
ne prem thato nathi,
lage chhe am ne am
#singale j rahish !!

Sad Shayari Gujarati

3 years ago

મારા હાથ નથી દુખતા તને

મારા હાથ નથી દુખતા
તને મેસેજ કરીને,
પણ મારું દિલ જરૂર દુખે છે
જ્યારે રિપ્લાય ના આવે !!

mara hath nathi dukhata
tane message karine,
pan maru dil jarur dukhe chhe
jyare reply na aave !!

૧૦૦ ભાઈબંધ રાખવા કરતા ૧

૧૦૦ ભાઈબંધ રાખવા કરતા
૧ ભાઈબંધ એવો રાખો,
કે ૧૦૦ ના ટોળા વચ્ચે આવીને કહે
થાઇ તે કરી લેજો હોને !!

100 bhaibandh rakhava karata
1 bhaibandh evo rakho,
ke 100 na tola vachche aavine kahe
thai te kari lejo hone !!

મરવાની મને બીક લાગતી જ

મરવાની મને બીક
લાગતી જ નથી પાગલ,
કારણ કે તને પ્રેમ કર્યો ત્યારથી
મરી જ ગયો છું તારા પર !!

maravani mane bik
lagati j nathi pagal,
karan ke tane prem karyo tyar thi
mari j gayo chhu tara par !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.