કદર સમય વીત્યા પછી થાય
કદર સમય
વીત્યા પછી થાય તો,
એને કદર નહીં અફસોસ
કહેવાય સાહેબ !!
kadar samay
vitya pachhi thay to,
ene kadar nahi afasos
kahevay saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જેના ચહેરા પરની SMILE તમારી
જેના ચહેરા પરની SMILE
તમારી જવાબદારી થઈ જાય,
સમજી લો એની સાથે પ્રેમની
શરૂઆત છે !!
jena chahera parani smile
tamari javabadari thai jay,
samaji lo eni sathe prem ni
sharuat chhe !!
Love Shayari Gujarati
3 years ago
જીવન માં સારી પળો ને
જીવન માં સારી
પળો ને સાચવી રાખવી,
અને ખરબ સમય માંથી
બોધપાઠ શીખવો !!
jivan ma sari
palo ne sachavi rakhavi,
ane kharab samay mathi
bodhapath shikhavo !!
Life Quotes Gujarati
3 years ago
બસ છેલ્લી વાર એવી રીતે
બસ છેલ્લી વાર
એવી રીતે મળી જજે,
મને તારામાં રાખી લેજે
કાંતો તું મારામાં રહી જજે !!
bas chhelli var
evi rite mali jaje,
mane tarama rakhi leje
kanto tu marama rahi jaje !!
Romantic Shayari Gujarati
3 years ago
એ તો મારે એકલાને સંબંધ
એ તો મારે એકલાને
સંબંધ રાખવો હતો,
બાકી બધાને તો બસ
ખાલી ચાખવો હતો !!
e to mare ekalane
sambandh rakhavo hato,
baki badhane to bas
khali chakhavo hato !!
Sad Shayari Gujarati
3 years ago
પરીક્ષામાં ટોપ તો હું પણ
પરીક્ષામાં ટોપ તો
હું પણ આરામથી કરી શકું,
પણ મારા હરામી મિત્રો મને
વાંચવા દે તો ને !!
😂😂😂😂😂😂
parikshama top to
hu pan aaram thi kari shaku,
pan mara harami mitro mane
vanchava de to ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં,
દીકરી એટલે
ઈશ્વરના આશીર્વાદ નહીં,
દીકરી એટલે આશીર્વાદમાં
મળેલા ઈશ્વર !!
dikari etale
ishvar na aashirvad nahi,
dikari etale aashirvad ma
malela ishvar !!
Life Quotes Gujarati
3 years ago
મન થાય છે કે તને
મન થાય છે કે તને લઈને
બધાથી દુર જતી રહું,
જ્યાં કોઈ ના પહોંચી શકે
મારા સુધી !!
man thay chhe ke tane laine
badhathi dur jati rahu,
jya koi na pahonchi shake
mara sudhi !!
Romantic Shayari Gujarati
3 years ago
જ્યાં પ્રયત્નો વધારે હોય, ત્યાં
જ્યાં પ્રયત્નો વધારે હોય,
ત્યાં નસીબને પણ
નમવું જ પડે છે !!
🙏💐🌻શુભ સવાર🌻💐🙏
jya prayatno vadhare hoy,
tya nasib ne pan
namavu j pade chhe !!
🙏💐🌻shubh savar🌻💐🙏
Good Morning Quotes Gujarati
3 years ago
સંબંધો થોડા વધારે હોય તો
સંબંધો થોડા વધારે
હોય તો ઓછા કરી નાખજો,
પણ જે સંબંધ રાખો એને થોડા
મજબુત કરી નાખજો !!
sambandho thoda vadhare
hoy to ochha kari nakhajo,
pan je sambandh rakho ene thoda
majabut kari nakhajo !!
Sambandh Status Gujarati
3 years ago
