Shala Rojmel
આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર

આજકાલ ક્યાંય
ફરવા જવાની જરૂર નથી,
કેટલાક લોકો બેઠા બેઠા જ
મગજ ફેરવી નાખે છે !!
😂😂😂😂😂

aajakal kyany
farava javani jarur nathi,
ketalak loko betha betha j
magaj feravi nakhe chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

લોકો પ્રેમ વગર રહી શકે

લોકો પ્રેમ
વગર રહી શકે છે,
પણ મિત્રો વગર નથી
રહી શકતા !!

loko prem
vagar rahi shake chhe,
pan mitro vagar nathi
rahi shakata !!

બે જ વસ્તુ અંતે બધાને

બે જ વસ્તુ અંતે બધાને
બહુ નડતી હોય છે સાહેબ,
ખુલ્લી આંખે જોયેલા સપના અને
હકીકત સામે બંધ કરેલી આંખ !!!
💐🌺|| શુભ રાત્રી ||🌺💐

be j vastu ante badhane
bahu nadati hoy chhe saheb,
khulli aankhe joyela sapana ane
hakikat same bandh kareli aankh !!!
💐🌺|| shubh ratri ||🌺💐

હમણાં બસમાં એક છોકરી #Smile

હમણાં બસમાં
એક છોકરી #Smile આપી
આપીને થાકી ગઈ,
પણ મેં સીટ ના આપી તે
ના જ આપી !!
😂😂😂😂😂

hamana bas ma
ek chhokari #smile aapi
aapine thaki gai,
pan me sit na aapi te
na j aapi !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ પ્રેમ પણ શું કામનો,

એ પ્રેમ પણ શું કામનો,
જેમાં ખુશી ના હોય !!

e prem pan shu kam no,
jema khushi na hoy !!

તું ભલે ગમે તેવી હોય,

તું ભલે
ગમે તેવી હોય,
પણ બસ મને ગમે
એવી જ છો !!

tu bhale
game tevi hoy,
pan bas mane game
evi j chho !!

Love Shayari Gujarati

3 years ago

=== આજનો સુવિચાર=== ધીરજના ફળ

=== આજનો સુવિચાર===
ધીરજના ફળ મીઠા હોય છે,
પણ એટલી ધીરજ ના ધરો કે
ફળ ખાવાલાયક ના રહે !!
==================

=== aajano suvichar===
dhiraj na fal mitha hoy chhe,
pan etali dhiraj na dharo ke
fal khavalayak na rahe !!
==================

Life Quotes Gujarati

3 years ago

તું એક એવી પરબ છો,

તું એક એવી પરબ છો,
જેના માટે હું હંમેશા
તરસતો રહ્યો છું !!

tu ek evi parab chho,
jena mate hu hammesha
tarasato rahyo chhu !!

Love Shayari Gujarati

3 years ago

સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર

સ્વર્ગ મેળવવા માટે
મરવાની જરૂર નથી,
એકબીજાને મદદ કરવાની
ભાવના હોય તો આ ધરતી
પર જ સ્વર્ગ છે !!

svarg melavava mate
maravani jarur nathi,
ekabijane madad karavani
bhavana hoy to aa dharati
par j svarg chhe !!

Life Quotes Gujarati

3 years ago

અંગત પાસેથી અપેક્ષા રાખવી એ

અંગત પાસેથી અપેક્ષા
રાખવી એ ગુનો નથી,
પણ અપેક્ષા માટે અંગત
બનવું એ ગુનો છે !!

angat pasethi apeksha
rakhavi e guno nathi,
pan apeksha mate angat
banavu e guno chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.