જેમને તમે તમારી જિંદગી બનાવો
જેમને તમે તમારી
જિંદગી બનાવો છો,
મોટાભાગે એ જ તમારી
જિંદગી બગાડે છે !!
jemane tame tamari
jindagi banavo chho,
motabhage e j tamari
jindagi bagade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લોકો મહેનત કરીને પણ કિસ્મત
લોકો મહેનત કરીને પણ
કિસ્મત સામે ક્યારેક હારી જાય છે,
બાકી બંગલા ગાડીઓના શોખ
કોને ના હોય સાહેબ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
loko mahenat karine pan
kismat same kyarek hari jay chhe,
baki bangala gadiona shokh
kone na hoy saheb !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
તમે અત્યંત દુઃખી હોય ત્યારે
તમે અત્યંત
દુઃખી હોય ત્યારે પણ,
જે તમને હસાવી શકે
એ જ પ્રેમ છે !!
tame atyant
dukhi hoy tyare pan,
je tamane hasavi shake
e j prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
એ પણ મરી મરીને જીવતી
એ પણ મરી
મરીને જીવતી હશે,
ખબર નહીં મારો આ
વહેમ ક્યારે જશે !!
e pan mari
marine jivati hashe,
khabar nahi maro aa
vahem kyare jashe !!
Breakup Shayari Gujarati
3 years ago
તમારી સાથે વાત કર્યા વગર
તમારી સાથે વાત
કર્યા વગર રહી શકાતું નથી,
આમ એ કોઈક બીજાને પણ
કહી રહ્યા હતા !!
tamari sathe vat
karya vagar rahi shakatu nathi,
aam e koik bijane pan
kahi rahya hata !!
Bewafa Shayari Gujarati
3 years ago
અમુકવાર એવું થાય છે કે,
અમુકવાર એવું થાય છે કે,
સાથે રહેતા લોકોથી
એટલી ખુશી નથી મળતી,
જેટલી દુર રહેતા લોકોથી મળે છે !!
amukavar evu thay chhe ke,
sathe raheta lokothi
etali khushi nathi malati,
jetali dur raheta lokothi male chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખબર નહીં શું મળી ગયું
ખબર નહીં
શું મળી ગયું એને,
મને જીવતો દફન કરીને !!
khabar nahi
shu mali gayu ene,
mane jivato dafan karine !!
Sad Shayari Gujarati
3 years ago
દિલ દરિયા જેવું રાખજો સાહેબ,
દિલ દરિયા જેવું
રાખજો સાહેબ,
પછી ખુદ નદીઓ પણ
સામેથી મળવા આવશે !!
🌷🌹🌻શુભ સવાર🌻🌹🌷
dil dariya jevu
rakhajo saheb,
pachhi khud nadio pan
samethi malava aavashe !!
🌷🌹🌻shubh savar🌻🌹🌷
Good Morning Quotes Gujarati
3 years ago
આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે,
આત્મવિશ્વાસ
સૌથી મોટી મૂડી છે,
તેના આધારે ઘણી જંગ
જીતી શકાય છે !!
aatmavishvas
sauthi moti mudi chhe,
tena aadhare ghani jang
jiti shakay chhe !!
Life Quotes Gujarati
3 years ago
અનુકુળ સંજોગોમાં જીવતો માણસ સુખી
અનુકુળ સંજોગોમાં
જીવતો માણસ સુખી છે,
પણ સંજોગોને અનુકુળ બનાવીને
જીવતો માણસ પરમ સુખી છે !!
anukul sanjogoma
jivato manas sukhi chhe,
pan sanjogone anukul banavine
jivato manas param sukhi chhe !!
Life Quotes Gujarati
3 years ago
