તદ્દન નવી દવાની શોધ થઇ
તદ્દન નવી
દવાની શોધ થઇ છે,
મોઢામાં જીભ મૂકી રાખવાથી
ઘણી તકલીફમાંથી રાહત
મળી જાય છે !!
taddan navi
davani shodh thai chhe,
modhama jibh muki rakhavathi
ghani takalif mathi rahat
mali jay chhe !!
Gujarati Suvichar
3 years ago
તમારા માં બાપની કાળજી લેજો,
તમારા માં
બાપની કાળજી લેજો,
તમારો બાબુ તો
કાલે કોઈ બીજા જોડે
આબુમાં ફરતો હશે !!
😂😂😂😂😂😂
tamara ma
bap ni kalaji lejo,
tamaro babu to
kale koi bija jode
aabuma farato hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એ દિલ તું પણ કમાલ
એ દિલ તું પણ
કમાલ કરે છે,
જેને તારી કદર નથી
એને જ યાદ કરે છે !!
e dil tu pan
kamal kare chhe,
jene tari kadar nathi
ene j yad kare chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
પ્રોબ્લેમ બસ એટલી છે, અમે
પ્રોબ્લેમ બસ એટલી છે,
અમે એમને ચાહીએ છીએ અને
એ કોઈ બીજાને ચાહે છે !!
problem bas etali chhe,
ame emane chahie chhie ane
e koi bijane chahe chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું બહુ સારી છે ને,
તું બહુ સારી છે ને,
આવ તને થોડી
બગાડી દઉં !!
tu bahu sari chhe ne,
aav tane thodi
bagadi dau !!
Romantic Shayari Gujarati
3 years ago
પરિસ્થિતિ કેવી હશે એ ભલે
પરિસ્થિતિ કેવી હશે એ
ભલે આપણા હાથમાં ના હોય,
પણ પરિસ્થિતિ સામે કેમ લડવું
એ આપણા હાથમાં છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
paristhiti kevi hashe e
bhale aapana hath m na hoy,
pan paristhiti same kem ladavu
e aapana hath ma chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
તારા કોલ કે મેસેજની હવે
તારા કોલ કે મેસેજની
હવે કોઈ આશા તો નથી,
છતાં પણ હું એની જ
રાહ જોવ છું !!
tara call ke message ni
have koi aasha to nathi,
chhata pan hu eni j
rah jov chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
ક્યારેક તો મને એમ થાય
ક્યારેક તો
મને એમ થાય છે,
કે તારામાં ઉપરનો
માળ છે જ નહીં !!
😜😜😜😜😜😜
kyarek to
mane em thay chhe,
ke tarama upar no
mal chhe j nahi !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
સંબંધ જો લાગણીથી બંધાયેલો હશે,
સંબંધ જો
લાગણીથી બંધાયેલો હશે,
તો રડવું અને તૂટવું પણ પડશે !!
sambandh jo
laganithi bandhayelo hashe,
to radavu ane tutavu pan padashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ભગવાને નવરાશથી બનાવ્યા હોય છે
ભગવાને નવરાશથી
બનાવ્યા હોય છે એ લોકોને,
જેની શકલ માસુમ અને દિમાગ
બહુ હરામી હોય છે !!
😂😂😂😂😂😂
bhagavane navarash thi
banavya hoy chhe e lokone,
jeni shakal masum ane dimag
bahu harami hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
