આ દિલને ત્યારે રાહત મળશે,
આ દિલને
ત્યારે રાહત મળશે,
જયારે લોકડાઉન પછી
તું મને મળશે !!
aa dil ne
tyare rahat malashe,
jayare lockdown pachhi
tu mane malashe !!
Breakup Shayari Gujarati
3 years ago
પોતાની દ્વારકા બનાવવી હોય, તો
પોતાની
દ્વારકા બનાવવી હોય,
તો જીતેલું મથુરા છોડવાનું
સાહસ પણ જોઈએ !!
potani
dvaraka banavavi hoy,
to jitelu mathura chhodavanu
sahas pan joie !!
Life Quotes Gujarati
3 years ago
ફોન સામે જોઇને જરાક સ્માઈલ
ફોન સામે જોઇને
જરાક સ્માઈલ શું આપો,
મમ્મીનો શક તરત ચાલુ
થઇ જાય છે !!
😂😂😂😂😂😂
phone same joine
jarak smile shu aapo,
mummy no shak tarat chalu
thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ જવાબ આપતા શીખી જાઓ,
બસ જવાબ
આપતા શીખી જાઓ,
દુનિયા શાંત થઇ જશે !!
bas javab
aapata shikhi jao,
duniya shant thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
હું એમ નથી કહેતો કે
હું એમ નથી કહેતો કે
કોઈ તારા માટે દુવા ના માંગે,
હું તો એમ કહું છું કે કોઈ
દુવાઓમાં તને ના માંગે !!
hu em nathi kaheto ke
koi tara mate duva na mange,
hu to em kahu chhu ke koi
duvaoma tane na mange !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રેમ પણ કેવી ગજબની રમત
પ્રેમ પણ કેવી
ગજબની રમત રમી જાય છે,
જો સાચા દિલથી કરો તો
કિસ્મતને ખોટું લાગી જાય છે !!
prem pan kevi
gajab ni ramat rami jay chhe,
jo sacha dil thi karo to
kismat ne khotu lagi jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ વાત સાચી છે કે
એ વાત સાચી છે
કે બધા મતલબી હોય છે,
પણ આપણા માં-બાપ ક્યારેય
મતલબી નથી હોતા !!
e vat sachi chhe
ke badh matalabi hoy chhe,
pan aapana ma-bap kyarey
matalabi nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં ભલે હજારો મતલબી લોકો
જીવનમાં ભલે હજારો
મતલબી લોકો ભટકાય,
પણ એક સાચી લાગણી વાળો
આવે એટલે હિસાબ
બરાબર થઇ જાય !!
jivan ma bhale hajaro
matalabi loko bhatakay,
pan ek sachi lagani valo
aave etale hisab
barabar thai jay !!
Life Quotes Gujarati
3 years ago
જયારે કોઈ વ્યક્તિ તમારા પર
જયારે કોઈ વ્યક્તિ
તમારા પર હક જતાવવા લાગે,
ત્યારે સમજી લેજો કે એ વ્યક્તિ
તમને ચાહવા લાગી છે !!
jayare koi vyakti
tamara par hak jatavava lage,
tyare samaji lejo ke e vyakti
tamane chahava lagi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરો તો એવો જોવો જોઈએ,
છોકરો તો
એવો જોવો જોઈએ,
જે Busy હોય તો પણ કહે ફ્રી છું
ખાલી તારા માટે !!
chhokaro to
evo jovo joie,
je busy hoy to pan kahe free chhu
khali tara mate !!
Romantic Shayari Gujarati
3 years ago
