પ્રભુનો આભાર માનવાની ટેવ પાડજો
પ્રભુનો
આભાર માનવાની
ટેવ પાડજો મિત્રો,
જીવનનો ઘણો ભાર
હળવો થઇ જશે.
prabhuno
aabhar manavani
tev padajo mitro,
jivan no ghano bhar
halavo thai jashe.
Gujarati Suvichar
3 years ago
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય
પરિસ્થિતિ ભલે
ગમે તેવી હોય અડગ રહો,
કેમ કે યોગ્ય સમય આવતા જ
ખાટી કેરી પણ મીઠી બની જશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
paristhiti bhale
game tevi hoy adag raho,
kem ke yogy samay aavata j
khati keri pan mithi bani jashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
જરૂરી નથી કે બધી છોકરીઓ
જરૂરી નથી કે બધી
છોકરીઓ શહજાદી જ હોય,
અમુક છોકરીઓ હરામજાદી
પણ હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi ke badhi
chhokario shahajadi j hoy,
amuk chhokario haramajadi
pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમે સાચા છો કે ખોટા
તમે સાચા છો કે
ખોટા એ તો ખબર નથી,
પણ હવે આપણા સંબંધમાં
એ વાત નથી !!
tame sacha chho ke
khota e to khabar nathi,
pan have aapana sambandh ma
e vat nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરાઓને સારી છોકરીઓ જોઈએ છે,
છોકરાઓને સારી
છોકરીઓ જોઈએ છે,
અને સારી છોકરીઓને
રિલેશનશિપ જોઈતું જ નથી !!
😂😂😂😂😂😂😂
chhokaraone sari
chhokario joie chhe,
ane sari chhokarione
relationship joitu j nathi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પછી મને ઊંઘ ક્યાં આવે
પછી મને
ઊંઘ ક્યાં આવે છે,
જે રાતે મને તારી
યાદ આવે છે !!
pachhi mane
ungh kya aave chhe,
je rate mane tari
yad aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
સોનું ભલે સો ટચનું હોય
સોનું ભલે સો ટચનું હોય પણ
એનાથી ઘરેણું નથી બનતું,
થોડું ભળવું પડે છે બીજામાં
ખુદને આકાર આપવા માટે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
sonu bhale so tach nu hoy pan
enathi gharenu nathi banatu,
thodu bhalavu pade chhe bijama
khud ne aakar aapava mate !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જેના માટે મોબાઈલ ચાર્જ કરું
જેના માટે
મોબાઈલ ચાર્જ કરું છું,
એ તો રાત્રે 10 વાગતા જ
સુઈ જાય છે !!
😂😂😂😂😂😂😂
jena mate
mobile charge karu chhu,
e to ratre 10 vagata j
sui jay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારા ખોળામાં માથું રાખીને સુઈ
તારા ખોળામાં
માથું રાખીને સુઈ જાવ હું,
હાયે મારા મોંઘા મોંઘા સપના !!
tara kholama
mathu rakhine sui jav hu,
haye mara mongha mongha sapana !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યાં કયો શબ્દ વાપરવો એની
ક્યાં કયો શબ્દ વાપરવો
એની જ રમત છે સાહેબ,
બાકી કક્કો તો આખી
દુનિયાનો સરખો જ છે !!
kya kayo shabd vaparavo
eni j ramat chhe saheb,
baki kakko to aakhi
duniyano sarakho j chhe !!
Life Quotes Gujarati
3 years ago
