Shala Rojmel
ખાવાનું બનાવવા જ જો તમારે

ખાવાનું બનાવવા જ
જો તમારે લગ્ન કરવા છે,
તો કામવાળી સાથે કરી લો !!
😂😂😂😂😂

khavanu banavava j
jo tamare lagn karava chhe,
to kamavali sathe kari lo !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સાલી જિંદગી પણ રીંગણ જેવી

સાલી જિંદગી પણ
રીંગણ જેવી થઇ ગઈ છે,
ગમે તે આવીને ભરથું
બનાવીને જતું રહે છે !!

sali jindagi pan
ringan jevi thai gai chhe,
game te aavine bharathu
banavine jatu rahe chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જીવનમાં સફળતા ત્યારે જ મળશે,

જીવનમાં
સફળતા ત્યારે જ મળશે,
જયારે તમારા સ્વપ્ન તમારા
ડરથી મોટા હશે !!

jivan ma
safalata tyare j malashe,
jayare tamara svapn tamara
dar thi mota hashe !!

Life Quotes Gujarati

3 years ago

યુદ્ધ કર તું જાત સાથે

યુદ્ધ કર તું જાત સાથે
ખાલી વાતોમાં શું રસ છે,
ન જીતાય દુનિયા તો શું ?
ખુદને જીતાય તોય બસ છે !!

yuddh kar tu jat sathe
khali vatoma shu ras chhe,
na jitay duniya to shu?
khud ne jitay toy bas chhe !!

Gujarati Suvichar

3 years ago

આંસુઓમાં ભલે થોડો પણ વજન

આંસુઓમાં ભલે થોડો
પણ વજન નથી હોતો,
પણ તેની અંદર બહુ ભારે
લાગણીઓ છુપાયેલી હોય છે !!

aansuoma bhale thodo
pan vajan nathi hoto,
pan teni andar bahu bhare
laganio chhupayeli hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કરતા હતા બધા મિત્રો પોતપોતાના

કરતા હતા બધા મિત્રો
પોતપોતાના પ્રેમની વાતો,
હું ઉંઘનું બહાનું કાઢી રડતા
રડતા ઘરે આવી ગયો !!

karata hata badha mitro
potpotana prem ni vato,
hu ungh nu bahanu kadhi radata
radata ghare aavi gayo !!

આજે જમવાનું બહુ તીખું હતું

આજે જમવાનું
બહુ તીખું હતું પગલી,
તારા હોઠ જરાક આ
બાજુ કરને !!

aaje jamavanu
bahu tikhu hatu pagali,
tara hoth jarak aa
baju kar ne !!

#સિંગલ લોકો ખાલી કહેવાના જ

#સિંગલ લોકો ખાલી
કહેવાના જ રોદણા રોતા હોય,
બાકી હકીકતમાં તો એ બહુ
ખુશ હોય છે !!

#single loko khali
kahevana j rodana rota hoy,
baki hakikat ma to e bahu
khush hoy chhe !!

એવું જરૂરી નથી કે દરેક

એવું જરૂરી નથી કે
દરેક કુતરા વફાદાર જ નીકળે,
અમુકવાર વફાદાર લોકો પણ
કુતરા નીકળે છે !!

evu jaruri nathi ke
darek kutara vafadar j nikale,
amukavar vafadar loko pan
kutara nikale chhe !!

Sad Shayari Gujarati

3 years ago

આ મતલબી દુનિયામાં મોહબ્બત કંઇક

આ મતલબી
દુનિયામાં મોહબ્બત
કંઇક આ પ્રકારે થાય છે,
કસમ પ્રેમની ખવાય ને
ચાહત શરીરની રખાય છે !!

aa matalabi
duniyama mohabbat
kaik aa prakare thay chhe,
kasam prem ni khavay ne
chahat sharir ni rakhay chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.