Shala Rojmel
જેટલો પ્રેમ એક છોકરો છોકરીને

જેટલો પ્રેમ એક છોકરો
છોકરીને બોલીને કરે છે,
તેનાથી વધારે પ્રેમ એક છોકરી
મૌન રહીને તે છોકરાને
કરતી હોય છે !!

jetalo prem ek chhokaro
chhokarine boline kare chhe,
tenathi vadhare prem ek chhokari
maun rahine te chhokarane
karati hoy chhe !!

Love Shayari Gujarati

3 years ago

જો દિકુ તું તારા પાપાની

જો દિકુ તું તારા
પાપાની રાધા હોય,
તો હું પણ મારી
મમ્મીનો કાનો છું !!

jo diku tu tara
papani radha hoy,
to hu pan mari
mummy no kano chhu !!

બીજા લોકોનું વધારે વિચારવાનું છોડી

બીજા લોકોનું
વધારે વિચારવાનું છોડી દો,
તમે પોતાનું જ દિલ તોડી
રહ્યા છો !!

bija lokonu
vadhare vicharavanu chhodi do,
tame potanu j dil todi
rahya chho !!

Life Quotes Gujarati

3 years ago

મને બીજા લોકો સાથે કંઈ

મને બીજા લોકો
સાથે કંઈ લેવાદેવા નથી,
બસ તારો સમય, પ્રેમ અને
એક તું જોઈએ છે !!

mane bija loko
sathe kai levadeva nathi,
bas taro samay, prem ane
ek tu joie chhe !!

સખત શબ્દોમાં હું વખોડી કાઢું

સખત શબ્દોમાં હું
વખોડી કાઢું છું એ વાતને કે,
કોઈના વગર કોઈનું કંઈ
અટકતું નથી !!

sakhat shabdoma hu
vakhodi kadhu chhu e vat ne ke,
koina vagar koinu kai
atakatu nathi !!

રાતભર જાગીને ઉતારું હું તને

રાતભર જાગીને
ઉતારું હું તને કિતાબમાં,
સવાર પડેને ફરી સમાય
જાવ હું તારી યાદમાં !!

ratabhar jagine
utaru hu tane kitab ma,
savar padene fari samay
jav hu tari yad ma !!

ભૂલ ક્યારેય દિલ તોડનારની નથી

ભૂલ ક્યારેય દિલ
તોડનારની નથી હોતી,
ભૂલ હંમેશા સાચો પ્રેમ
કરનારની હોય છે !!
💕💕💕💕💕💕💕

bhul kyarey dil
todanar ni nathi hoti,
bhul hammesha sacho prem
karanar ni hoy chhe !!
💕💕💕💕💕💕💕

પાંપણના ઝરુખે આજ અદાલત ભરાશે,

પાંપણના ઝરુખે
આજ અદાલત ભરાશે,
કેમ કે સ્વપ્નો જોવાના
મેં ગુના કર્યા છે !!

pampan na zarukhe
aaj adalat bharashe,
kem ke svapno jovana
me guna karya chhe !!

બોલતા બધાને આવડે છે દોસ્ત,

બોલતા બધાને
આવડે છે દોસ્ત,
પરંતુ વાતચીત કરતાં
બહુ થોડાને જ આવડે છે !!

bolata badhane
aavade chhe dost,
parantu vatachit karata
bahu thodane j aavade chhe !!

આ દુનિયામાં કોઈ કોઈનું નથી

આ દુનિયામાં
કોઈ કોઈનું નથી હોતું,
મેં મુસીબતમાં બધાને
અજમાવી જોયા છે !!

aa duniyama
koi koinu nathi hotu,
me musibat ma badhane
ajamavi joya chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.