એકવાર મારો સાથ આપી તો
એકવાર મારો
સાથ આપી તો જો,
મમ્મીની કસમ જો તારી
#Care મમ્મી જેટલી ના કરું
તો છોડી દેજે મને !!
ekavar maro
sath aapi to jo,
mummy ni kasam jo tari
#care mummy jetali na karu
to chhodi deje mane !!
Romantic Shayari Gujarati
2 years ago