હા હું જાણું છું કે
હા હું જાણું છું કે તારા
પર મારો કોઈ હક નથી,
પણ શું કરું આ દિલને તારા
વગર ક્યાંય ઝપ નથી !!
ha hu janu chhu ke tara
par maro koi hak nathi,
pan shu karu aa dil ne tara
vagar kyany zap nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
આજકાલ રાતના અંધકારમાં પણ હું
આજકાલ રાતના
અંધકારમાં પણ હું જાગું છું,
જાગતી આંખે પણ હું બસ
તને જ માંગુ છું !!
aajakal rat na
andhakar ma pan hu jagu chhu,
jagati aankhe pan hu bas
tane j mangu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું મારું એક એવું સ્વપ્ન
તું મારું
એક એવું સ્વપ્ન છે,
જે હવે ધીમે ધીમે
તૂટી રહ્યું છે !!
tu maru
ek evu svapn chhe,
je have dhime dhime
tuti rahyu chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બે બુંદોનો ભાર ક્યારેક એટલો
બે બુંદોનો ભાર
ક્યારેક એટલો વધી જાય,
કે આંખોની પાપણ ઉંચી
પણ ના થાય !!
be bundono bhar
kyarek etalo vadhi jay,
ke aankhoni papan unchi
pan na thay !!
Sad Shayari Gujarati
3 years ago
આજ તારી સામે કંઇક એવી
આજ તારી સામે કંઇક
એવી રીતે જોવાઈ ગયું,
આંખોથી શરુ થયેલું તોફાન
હૈયે અટવાઈ ગયું !!
aaj tari same kaik
evi rite jovai gayu,
aankhothi sharu thayelu tofan
haiye atavai gayu !!
Romantic Shayari Gujarati
3 years ago
એ બાળપણ જ સારું હતું,
એ બાળપણ જ સારું હતું,
જ્યાં એક કિટ્ટા-બીલામાં
સંબંધો સુધરી જતા,
હવે તો માફી માંગવા છતાં
સંબધોમાં કડવાશ રહી
જાય છે સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
e balapan j saru hatu,
jya ek kitta-bila ma
sambandho sudhari jata,
have to mafi mangava chhata
sambadhoma kadavash rahi
jay chhe saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મારી પાસે રસ્તા ઘણા હતા,
મારી પાસે
રસ્તા ઘણા હતા,
પણ મંઝીલ બસ
તું એક જ હતી !!
mari pase
rasta ghana hata,
pan manzil bas
tu ek j hati !!
Romantic Shayari Gujarati
3 years ago
એ છોકરીઓ બહુ ક્યુટ હોય
એ છોકરીઓ
બહુ ક્યુટ હોય છે,
જે એમ કહે છે મારી વાત
માનીશ કે પછી
માર ખાઈશ ?
e chhokario
bahu cute hoy chhe,
je em kahe chhe mari vat
manish ke pachhi
mar khaish?
Romantic Shayari Gujarati
3 years ago
બેશક ખોટું બોલવાથી પાપ લાગે,
બેશક ખોટું
બોલવાથી પાપ લાગે,
પણ સાચું બોલવાથી
પથારી ફરી જાય એનું શું ?
😝😝😝😝😝😝
beshak khotu
bolavathi pap lage,
pan sachu bolavathi
pathari fari jay enu shu?
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
ક્યાં કયો શબ્દ વાપરવો એની
ક્યાં કયો શબ્દ વાપરવો
એની જ રમત છે સાહેબ,
બાકી કક્કો તો આખી
દુનિયાનો એક સરખો જ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kya kayo shabd vaparavo
eni j ramat chhe saheb,
baki kakko to aakhi
duniyano ek sarakho j chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
