ભગવાન શિવની ભક્તિ જ, આ
ભગવાન શિવની ભક્તિ જ,
આ વિશ્વની અખંડ શક્તિ છે !!
bhagavan shiv ni bhakti j,
aa vishv ni akhand shakti chhe !!
Gujarati Suvichar
3 years ago
તમારો વ્યવહાર જ તમને મર્દ
તમારો વ્યવહાર જ
તમને મર્દ બનાવે છે,
બાકી બુલેટ તો છોકરીઓ
પણ ચલાવી લે છે !!
😂😂😂😂😂😂
tamaro vyavahar j
tamane mard banave chhe,
baki bulet to chhokario
pan chalavi le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હદ છે યાર, બધાને હું
હદ છે યાર,
બધાને હું જ સમજુ,
કોઈ મને પણ સમજોને યાર !!
had chhe yar,
badhane hu j samaju,
koi mane pan samajone yar !!
Sad Shayari Gujarati
3 years ago
ઓયે દિકા તારો પ્રેમ પણ,
ઓયે દિકા
તારો પ્રેમ પણ,
મારામાં કોરોનાની જેમ
ફેલાઈ ગયો છે !!
oye dika
taro prem pan,
marama corona ni jem
felai gayo chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય ક્યારેય દેખાતો નથી, પણ
સમય ક્યારેય
દેખાતો નથી,
પણ ઘણું બધું
દેખાડી દે છે !!
samay kyarey
dekhato nathi,
pan ghanu badhu
dekhadi de chhe !!
Gujarati Suvichar
3 years ago
જેનું Proposal Accept થયું એ
જેનું Proposal Accept
થયું એ હસતાં હશે,
પણ ક્યાંક કોઈ એક તો
એના માટે રડતું હશે !!
jenu proposal accept
thayu e hasata hashe,
pan kyank koi ek to
ena mate radatu hashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હૃદયમાં ભલે વાંસળી વાગે, કર્મભૂમિમાં
હૃદયમાં ભલે વાંસળી વાગે,
કર્મભૂમિમાં તો હાથમાં
સુદર્શન ચક્ર જ શોભે !!
raday ma bhale vansali vage,
karmbhumima to hath ma
sudarshan chakr j shobhe !!
Life Quotes Gujarati
3 years ago
ઓયે પાગલ ચાલને એકલામાં, મારે
ઓયે પાગલ
ચાલને એકલામાં,
મારે તને એક #Kiss
કરવી છે !!
oye pagal
chal ne ekalama,
mare tane ek #kiss
karavi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
રુઝાયેલા ઘાવ પર આજે પાછા
રુઝાયેલા ઘાવ પર
આજે પાછા ઉઝરડા પડ્યા છે,
બહુ વખત પછી પાછા એ જ
રસ્તે મળ્યા છે !!
ruzayela ghav par
aaje pachha uzarada padya chhe,
bahu vakhat pachhi pachha e j
raste malya chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક જ જોઈએ છે, પણ
એક જ જોઈએ છે,
પણ એ Permanent
જોઈએ છે મારે !!
ek j joie chhe,
pan e permanent
joie chhe mare !!
Love Shayari Gujarati
3 years ago
