

રુઝાયેલા ઘાવ પર આજે પાછા
રુઝાયેલા ઘાવ પર
આજે પાછા ઉઝરડા પડ્યા છે,
બહુ વખત પછી પાછા એ જ
રસ્તે મળ્યા છે !!
ruzayela ghav par
aaje pachha uzarada padya chhe,
bahu vakhat pachhi pachha e j
raste malya chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago