તરસ આવે છે મેને મારી
તરસ આવે છે મેને
મારી Future વાઈફ પર,
સપના જોતી હશે રણબીર
કપૂરના અને મળી જઈશ હું !!
😂😂😂😂😂😂
taras aave chhe mene
mari future wife par,
sapana joti hashe ranabir
kapur na ane mali jaish hu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
વિશ્વાસને નિસ્વાર્થ પણે નિભાવતા આવડવું
વિશ્વાસને નિસ્વાર્થ પણે
નિભાવતા આવડવું જોઈએ,
બાકી લાગણીઓનો લાભ લેતા તો
આખી દુનિયાને આવડે છે !!
vishvas ne nisvarth pane
nibhavata aavadavu joie,
baki laganiono labh leta to
aakhi duniyane aavade chhe !!
Life Quotes Gujarati
3 years ago
હાથ પકડવાની જવાબદારી તારી, કોઈ
હાથ પકડવાની
જવાબદારી તારી,
કોઈ દિવસ હાથ નહીં
છોડવાની ગેરંટી મારી !!
hath pakadavani
javabadari tari,
koi divas hath nahi
chhodavani guarantee mari !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે ખરાબ છે તો કાલે
આજે ખરાબ છે
તો કાલે સારો આવશે,
સમય આમ કંઈ રોકાઈ
થોડો જવાનો છે !!
aaje kharab chhe
to kale saro aavashe,
samay aam kai rokai
thodo javano chhe !!
Life Quotes Gujarati
3 years ago
મને નારાજ થવાનો હક નથી,
મને નારાજ
થવાનો હક નથી,
કારણ કે હવે એની પાસે
મને મનાવવાનો સમય નથી !!
mane naraj
thavano hak nathi,
karan ke have eni pase
mane manavavano samay nathi !!
Narajagi Shayari Gujarati
3 years ago
તમારી ખામીઓ પર પણ નજર
તમારી ખામીઓ
પર પણ નજર રાખો,
દરેક વખતે સામેવાળા જ
ખોટા નથી હોતા !!
tamari khamio
par pan najar rakho,
darek vakhate samevala j
khota nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
તારા જેટલું સારું બીજું કોઈ
તારા જેટલું સારું
બીજું કોઈ ના લાગ્યું,
ને તારાથી ખરાબ પણ
બીજું કોઈ ના મળ્યું !!
tara jetalu saru
biju koi na lagyu,
ne tarathi kharab pan
biju koi na malyu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય સારો હોય કે ખરાબ
સમય સારો હોય
કે ખરાબ વીતી જાય છે,
પણ વાતો, યાદો અને લોકો
હંમેશા માટે યાદ રહી જાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
samay saro hoy
ke kharab viti jay chhe,
pan vato, yado ane loko
hammesha mate yad rahi jay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
એ બસ વફાદાર નહોતી, બાકી
એ બસ વફાદાર નહોતી,
બાકી જિંદગીમાં એક છોકરી
દિલથી પસંદ આવી હતી મને !!
e bas vafadar nahoti,
baki jindagima ek chhokari
dil thi pasand aavi hati mane !!
Bewafa Shayari Gujarati
3 years ago
એ મારો ડર છે તને
એ મારો ડર છે
તને ખોવાનો,
જેને તું શકનું
નામ આપે છે !!
e maro dar chhe
tane khovano,
jene tu shak nu
nam aape chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
