Shala Rojmel
રોટલીથી વિચિત્ર બીજું કંઈ નથી,

રોટલીથી વિચિત્ર બીજું કંઈ નથી,
માણસ એને કમાવા માટે પણ દોડે છે
અને પચાવવા માટે પણ દોડે છે !!

rotalithi vichitr biju kai nathi,
manas ene kamava mate pan dode chhe
ane pachavava mate pan dode chhe !!

Life Quotes Gujarati

3 years ago

તારા વગર પણ જિંદગી હતી,

તારા વગર પણ જિંદગી હતી,
પણ તું જ જિંદગી બની જઈશ
એવી ક્યાં ખબર હતી !!

tar vagar pan jindagi hati,
pan tu j jindagi bani jaish
evi kya khabar hati !!

જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ

જ્યાં પ્રેમ હોય ત્યાં
સમર્પણ પહેલા હોય,
અને જ્યાં વહેમ હોય ત્યાં
સાબિતી પહેલા હોય !!

jya prem hoy tya
samarpan pahela hoy,
ane jya vahem hoy tya
sabiti pahela hoy !!

Love Shayari Gujarati

3 years ago

હું રહું કે ના રહું

હું રહું કે
ના રહું એની સાથે,
હે ભગવાન એને હંમેશા
ખુશ રાખજે !!

hu rahu ke
na rahu eni sathe,
he bhagavan ene hammesha
khush rakhaje !!

જેની ઔકાત અમારી સામે બેસવાની

જેની ઔકાત અમારી
સામે બેસવાની નથી,
અફસોસ કે અમે એને દિલમાં
બેસાડીને રાખ્યા છે !!

jeni aukat amari
same besavani nathi,
afasos ke ame ene dil ma
besadine rakhya chhe !!

બસ આજે એટલું જ કહેવું

બસ આજે
એટલું જ કહેવું છે,
કે તું ધારે એના કરતા
વધારે ખાસ છે !!

bas aaje
etalu j kahevu chhe,
ke tu dhare ena karata
vadhare khas chhe !!

એક મનથી બીજા મન સુધીની

એક મનથી
બીજા મન સુધીની સફર,
જિંદગીની લાંબામાં લાંબી
સફર છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

ek man thi
bija man sudhini safar,
jindagini lambama lambi
safar chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

કોઈની એક વાત ના સાંભળનારી,

કોઈની એક
વાત ના સાંભળનારી,
આજે મારી દરેક વાત
માનવા લાગી છે !!

koini ek
vat na sambhalanari,
aaje mari darek vat
manava lagi chhe !!

પ્રેમ ના કરી શકો તો

પ્રેમ ના કરી
શકો તો કંઈ નહીં,
પણ પ્રેમથી વાત તો કરો !!

prem na kari
shako to kai nahi,
pan prem thi vat to karo !!

Love Shayari Gujarati

3 years ago

પ્રેમ વરસાવે છે મજામાં લાગે

પ્રેમ વરસાવે છે
મજામાં લાગે છે,
વરસાદ પણ આજે
નશામાં લાગે છે !!

prem varasave chhe
majama lage chhe,
varasad pan aaje
nashama lage chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.