બે જણ વચ્ચેનો સંબંધ, ફક્ત
બે જણ વચ્ચેનો સંબંધ,
ફક્ત એક જણની
જવાબદારી નથી હો !!
be jan vachcheno sambandh,
fakt ek jan ni
javabadari nathi ho !!
Sambandh Status Gujarati
3 years ago
શતરંજના પાસા તમારા હતા, અમે
શતરંજના
પાસા તમારા હતા,
અમે તો તમારા પ્રેમના
પ્યાદા હતા !!
sataranj na
pasa tamara hata,
ame to tamara prem na
pyada hata !!
Bewafa Shayari Gujarati
3 years ago
કોઈપણ વાત સમજી વિચારીને બોલવાનું
કોઈપણ વાત સમજી
વિચારીને બોલવાનું રાખો,
સાંભળ્યું છે કે વાતોથી
ઔકાતની ખબર પડે છે !!
koipan vat samaji
vicharine bolavanu rakho,
sambhalyu chhe ke vatothi
aukat ni khabar pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
બહુ મતલબી દુનિયા છે સાહેબ,
બહુ મતલબી
દુનિયા છે સાહેબ,
માણસ તમને નહીં તમારો
સમય જોઇને બોલાવે છે !!
bahu matalabi
duniya chhe saheb,
manas tamane nahi tamaro
samay joine bolave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સરવાળો કરવાની જરૂર જ શું
સરવાળો કરવાની
જરૂર જ શું છે ?
ચોખ્ખું ગણિત છે તું બાદ
તો જિંદગી બરબાદ !!
saravalo karavani
jarur j shu chhe?
chokhkhu ganit chhe tu bad
to jindagi barabad !!
Romantic Shayari Gujarati
3 years ago
જો કરે બીજા પ્રેમ તો
જો કરે બીજા પ્રેમ
તો એમાં નડ નહીં ,
અને જો ના થાય તારાથી
તો એમાં પડ નહીં !!
jo kare bija prem
to ema nad nahi,
ane jo na thay tarathi
to ema pad nahi !!
Love Shayari Gujarati
3 years ago
મારાવાળો લેટ આવશે એ તો
મારાવાળો લેટ આવશે
એ તો ખબર હતી,
પણ વાંદરા જેવો આવશે
એ નહોતી ખબર !!
😝😝😝😝😝😝
maravalo late aavashe
e to khabar hati,
pan vandara jevo aavashe
e nahoti khabar !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
વ્યક્તિ સારી લાગે એના કરતા
વ્યક્તિ સારી લાગે
એના કરતા વ્યક્તિ મારી લાગે,
ત્યારે સંબંધ સાચો બાકી બધો
સ્વાર્થ છે સાહેબ !!
vyakti sari lage
ena karata vyakti mari lage,
tyare sambandh sacho baki badho
svarth chhe saheb !!
Sambandh Status Gujarati
3 years ago
પરીક્ષા પહેલા ગમે એટલી રજાઓ
પરીક્ષા પહેલા ગમે
એટલી રજાઓ મળી જાય,
પણ આગ લગાડી દે એવી મહેનત
તો આગલા દિવસે જ થાય !!
😝😝😝😝😝😝
pariksha pahela game
etali rajao mali jay,
pan aag lagadi de evi mahenat
to aagala divase j thay !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
પ્રેમ તો પાગલ લોકો જ
પ્રેમ તો પાગલ લોકો જ કરે,
અમારા જેવા ડાહ્યા
તો ડખા કરે !!
😂😂😂😂😂😂
prem to pagal loko j kare,
amara jeva d̔ahya
to dakha kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
