Shala Rojmel
દુઃખ એ વાતનું નથી કે

દુઃખ એ વાતનું
નથી કે તું ના મળી,
દુઃખ એ વાતનું છે કે
તને મળવાની કોશિશમાં
મેં મને ચાહવાવાળાને
પણ ગુમાવી દીધા !!

dukh e vat nu
nathi ke tu na mali,
dukh e vat nu chhe ke
tane malavani koshish ma
me mane chahavavalane
pan gumavi didha !!

કદર કરી લો મારી, શું

કદર કરી લો મારી,
શું ખબર કાલે તમે
હોય કે ના હોય !!
😂😂😂😂😂

kadar kari lo mari,
shun khabar kale tame
hoy ke na hoy !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કાંડાની તાકાત ખતમ થાય, એટલે

કાંડાની તાકાત ખતમ થાય,
એટલે મનુષ્ય હથેળીમાં
ભવિષ્ય શોધે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

kandani takat khatam thay,
etale manushy hathelima
bhavishy shodhe chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

આખા દિવસની બેસ્ટ પળ, જયારે

આખા દિવસની બેસ્ટ પળ,
જયારે મોડી રાત્રે તારી સાથે
મન ભરીને વાતો થાય !!

aakha divas ni best pal,
jayare modi ratre tari sathe
man bharine vato thay !!

બધું હોવા છતાં કંઇક ખૂટે

બધું હોવા છતાં
કંઇક ખૂટે છે,
બસ એ જ તું !!

badhu hova chhata
kaik khute chhe,
bas e j tu !!

ઘણું ગુમાવ્યું છે જિંદગીમાં સાહેબ,

ઘણું ગુમાવ્યું છે
જિંદગીમાં સાહેબ,
હવે કોઈ ખાસ નથી
મારા માટે !!

ghanu gumavyu chhe
jindagima saheb,
have koi khas nathi
mara mate !!

Sad Shayari Gujarati

3 years ago

બધાને જરૂર પડતી હશે ગ્લુકોઝની,

બધાને જરૂર
પડતી હશે ગ્લુકોઝની,
મારા માટે તો તું ક્લોઝ છે
એટલું જ કાફી છે !!

badhane jarur
padati hashe glucose ni,
mara mate to tu close chhe
etalu j kafi chhe !!

જો કોઈ વાત કરે તો

જો કોઈ વાત કરે તો
સારી વાત છે સાહેબ,
અને ના કરે તો
બહુ જ સારી વાત છે !!

jo koi vat kare to
sari vat chhe saheb,
ane na kare to
bahu j sari vat chhe !!

Life Quotes Gujarati

3 years ago

રાહ હતી મને કે ક્યારેક

રાહ હતી મને કે
ક્યારેક તો તું સમજીશ મને,
અને તે સમજાવી દીધું કે
બસ રાહ જ જો !!

rah hati mane ke
kyarek to tu samajish mane,
ane te samajavi didhu ke
bas rah j jo !!

એક પળમાં જ તૂટી જાય

એક પળમાં જ તૂટી જાય છે,
એ સંબંધો જેને બનાવતા
વર્ષો લાગે છે !!

ek pal ma j tuti jay chhe,
e sambandho jene banavata
varsho lage chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.