જો જિંદગીમાં કંઈ પણ ખરાબ
જો જિંદગીમાં કંઈ પણ
ખરાબ થાય તો શાંત રહેવું,
કેમ કે રડીને હસવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
jo jindagima kai pan
kharab thay to shant rahevu,
kem ke radine hasavani maja j
kaik alag hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોને સંભળાવું મારું દુઃખ, લોકો
કોને સંભળાવું મારું દુઃખ,
લોકો તો કાનમાં ઈયરફોન
નાખીને બેઠા છે !!
😂😂😂😂😂😂
kone sambhalavu maru dukh,
loko to kan ma ear phone
nakhine betha chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારી સાથે વાત કર્યા પછી
તારી સાથે વાત કર્યા પછી
મારા બધા દર્દ ભુલાઈ જાય છે,
પણ તકલીફ એ છે કે તારી સાથે
વાત જ નથી થતી !!
tari sathe vat karya pachhi
mara badha dard bhulai jay chhe,
pan takalif e chhe ke tari sathe
vat j nathi thati !!
Narajagi Shayari Gujarati
3 years ago
જે લોકોને આપણે ઝેર જેવા
જે લોકોને આપણે
ઝેર જેવા લાગીએ છીએ,
એ આપણને પણ ક્યાં
ગુલાબજાંબુ જેવા લાગે છે !!
😂😂😂😂😂😂
je lokone aapane
zer jeva lagie chhie,
e aapan ne pan kya
gulabjambu jev lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તારી છાયાનો ફક્ત અંધકાર લઈને
તારી છાયાનો ફક્ત
અંધકાર લઈને શું કરું,
પારકો જે થઇ ગયો છે
હવે એ પ્યાર લઈને શું કરું !!
tari chhayano fakt
andhakar laine shu karu,
parako je thai gayo chhe
have e pyar laine shu karu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હોંસલો જો બુલંદ હોય ને
હોંસલો જો
બુલંદ હોય ને સાહેબ,
ત્યારે મંઝીલ પણ સલામ કરે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
honsalo jo
buland hoy ne saheb,
tyare manzil pan salam kare !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
છોકરીઓ મેગી બનાવે તોય સ્ટોરીમાં
છોકરીઓ મેગી બનાવે તોય
સ્ટોરીમાં મુકે કે "મેડ બાય મી",
આપણે આખા ગામને ઉલ્લુ બનાવીએ
તોય શાંતિથી બેઠા હોઈએ !!
😂😂😂😂😂😂
chhokario meggi banave toy
story ma muke ke "made by me",
aapane aakha gamane ullu banavie
toy shantithi betha hoie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક વાત યાદ રાખજો દોસ્તો,
એક વાત
યાદ રાખજો દોસ્તો,
જે વ્યક્તિ બધાના હોય છે ને,
એ જ વ્યક્તિ કોઈના
નથી હોતા !!
ek vat
yad rakhajo dosto,
je vyakti badhana hoy chhe ne,
e j vyakti koina
nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
#GF દુનિયાનો સૌથી મોટો તહેવાર
#GF દુનિયાનો
સૌથી મોટો તહેવાર છે,
એક દિવસમાં પાંચ વાર
મનાવવી પડે !!
😂😂😂😂😂😂
#gf duniyano
sauthi moto tahevar chhe,
ek divas ma panch var
manavavi pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમારા દુઃખને પોતાનું દુઃખ બનાવી
તમારા દુઃખને
પોતાનું દુઃખ બનાવી લે,
એવા મિત્રો ભાગ્યશાળી
લોકોને જ મળે છે !!
tamara dukh ne
potanu dukh banavi le,
eva mitro bhagyashali
lokone j male chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
