પરીક્ષા પહેલા ગમે એટલી રજાઓ
પરીક્ષા પહેલા ગમે
એટલી રજાઓ મળી જાય,
પણ આગ લગાડી દે એવી મહેનત
તો આગલા દિવસે જ થાય !!
😝😝😝😝😝😝
pariksha pahela game
etali rajao mali jay,
pan aag lagadi de evi mahenat
to aagala divase j thay !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago