ખબર નહીં તારી એ Kiss
ખબર નહીં તારી
એ Kiss માં શું જાદુ છે,
ગુસ્સો હોય તારાથી છતાં
રહી નથી શકાતું !!
khabar nahi tari
e kiss ma shu jadu chhe,
gusso hoy tarathi chhata
rahi nathi shakatu !!
Romantic Shayari Gujarati
3 years ago
Relationship ત્યારે જ સફળ થાય,
Relationship
ત્યારે જ સફળ થાય,
જયારે બંને એકબીજાથી
ખુશ હોય !!!
relationship
tyare j safal thay,
jayare banne ekabijathi
khush hoy !!!
Sambandh Status Gujarati
3 years ago
ઇટાલી વાળો કંઈ ના કરી
ઇટાલી વાળો
કંઈ ના કરી શક્યો,
પણ કીટલી વાળો
જરૂર કંઇક કરશે !!
itali valo
kai na kari shakyo,
pan kitali valo
jarur kaik karashe !!
Life Quotes Gujarati
3 years ago
ખોટી છોકરી તમને Distract કરશે,
ખોટી છોકરી
તમને Distract કરશે,
અને સારી છોકરી તમને
Motivate કરશે !!
khoti chhokari
tamane distract karashe,
ane sari chhokari tamane
motivate karashe !!
Life Quotes Gujarati
3 years ago
પોતાની જાતને બદલવી એ, આ
પોતાની જાતને બદલવી એ,
આ દુનિયાની સૌથી મોટી
ક્રાંતિ છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
potani jat ne badalavi e,
duniyani sauthi moti
kranti chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
તમને ઓછું કહેવામાં આવ્યું છે,
તમને ઓછું
કહેવામાં આવ્યું છે,
હું તો બહુ વધારે ખરાબ છું !!
😂😂😂😂😂😂
tamane ochhu
kahevama aavyu chhe,
hu to bahu vadhare kharab chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ગજબનો છે આજનો આ માનવી,
ગજબનો છે
આજનો આ માનવી,
પૈસા જોઇને પ્રેમ કરે છે અને
લાગણી જોઇને વહેમ કરે છે !!
gajab no chhe
aajano aa manavi,
paisa joine prem kare chhe ane
lagani joine vahem kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
ધનવાન બનવું સહેલું છે સાહેબ,
ધનવાન
બનવું સહેલું છે સાહેબ,
પણ ધનવાન બન્યા પછી ધન
પચાવવું બહુ અઘરું છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
dhanavan
banavu sahelu chhe saheb,
pan dhanavan banya pachhi dhan
pachavavu bahu agharu chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
3 years ago
મોત જુદા કરે તો વાત
મોત જુદા કરે
તો વાત અલગ છે,
બાકી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી
પ્રેમ તો હું તને જ
કરીશ દિકા !!
mot juda kare
to vat alag chhe,
baki jindagina chhella shvas sudhi
prem to hu tane j
karish dika !!
Romantic Shayari Gujarati
3 years ago
પ્રકૃતિમાં એટલો પણ બદલાવ ના
પ્રકૃતિમાં એટલો
પણ બદલાવ ના કરો,
કે પ્રકૃતિ તમારામાં જ
બદલાવ કરી દે !!
prakrutima etalo
pan badalav na karo,
ke prakruti tamarama j
badalav kari de !!
Gujarati Suvichar
3 years ago
