મોત જુદા કરે તો વાત
મોત જુદા કરે
તો વાત અલગ છે,
બાકી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી
પ્રેમ તો હું તને જ
કરીશ દિકા !!
mot juda kare
to vat alag chhe,
baki jindagina chhella shvas sudhi
prem to hu tane j
karish dika !!
Romantic Shayari Gujarati
2 years ago