Shala Rojmel
ગુસ્સો કરવો એ મારો શોખ

ગુસ્સો કરવો
એ મારો શોખ નથી,
એ તો બસ એમની આપેલી
છેલ્લી ગિફ્ટ છે !!

gusso karavo
e maro shokh nathi,
e to bas emani aapeli
chhelli gift chhe !!

Lock પ્રોફાઈલ માંથી Friend Request

Lock પ્રોફાઈલ માંથી
Friend Request મોકલવાનો અર્થ,
ઘૂંઘટ માંથી આંખ મારવી !!
😂😂😂😂😂😂

lock profile mathi
friend request mokalavano arth,
ghunghat mathi aankh maravi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

હવે એનાથી વાત જ નથી

હવે એનાથી
વાત જ નથી થતી,
જેને હું બધી વાત
બતાવી ચુક્યો છું !!

have enathi
vat j nathi thati,
jene hu badhi vat
batavi chukyo chhu !!

નસીબથી મળે છે દિલથી ચાહવા

નસીબથી મળે છે
દિલથી ચાહવા વાળા લોકો,
અને મને એ નસીબ મળ્યું છે
મારી જાન !!

nasib thi male chhe
dil thi chahava vala loko,
ane mane e nasib malyu chhe
mari jan !!

એકવાર તને એવી જોરદાર Kiss

એકવાર તને એવી
જોરદાર Kiss કરવી છે,
કે તને શ્વાસ જ નથી લેવા દેવો !!

ekavar tane evi
joradar kiss karavi chhe,
ke tane shvas j nathi leva devo !!

તારા આ HMM વાળા REPLY

તારા આ HMM વાળા
REPLY થી પણ,
મને તો HUM વાળી
FEELING આવે છે !!

tara hmm vala
reply thi pan,
mane to hum vali
feeling aave chhe !!

આખી રાત રાહ જોઈ એના

આખી રાત
રાહ જોઈ એના જવાબની,
સવારે લાગ્યું કે જવાબ ના આવવો
એ પણ એક જવાબ જ છે !!

aakhi rat
rah joi ena javab ni,
savare lagyu ke javab na aavavo
e pan ek javab j chhe !!

મને ખરાબ બનાવવામાં, ઘણા સારા

મને ખરાબ બનાવવામાં,
ઘણા સારા લોકોનો હાથ છે !!

mane kharab banavavama,
ghana sara lokono hath chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ક્યારેક સારું હોય છે, અમુક

ક્યારેક સારું હોય છે,
અમુક લોકોથી દુર થઇ જવું !!

kyarek saru hoy chhe,
amuk lokothi dur thai javu !!

Life Quotes Gujarati

3 years ago

તારો એક CALL જ કાફી

તારો એક
CALL જ કાફી છે,
મારા FACE પર SMILE
લાવવા માટે !!

taro ek
call j kafi chhe,
mara face par smile
lavava mate !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.