જિંદગીમાં બધું જ બીજી વાર

જિંદગીમાં બધું જ
બીજી વાર મળી જશે પણ
સમયની સાથે ખોઈ દીધેલો પ્રેમ
ફરી ક્યારેય નહીં મળે !!

jindagima badhu j
biji var mali jashe pan
samayani sathe khoi didhelo prem
fari kyarey nahi male !!

કોઈ હસાવી ગયું તો કોઈ

કોઈ હસાવી ગયું
તો કોઈ રડાવી ગયું મને,
આવનારા વરસની તો ખબર નહીં
પણ વીતી ગયેલું વરસ ઘણુંબધું
શીખવાડી ગયું મને !!

koi hasavi gayu
to koi radavi gayu mane,
aavanara varasani to khabar nahi
pan viti gayelu varas ghanumbadhu
shikhavadi gayu mane !!

જેણે જેવા ધારી લીધા એવા

જેણે જેવા ધારી
લીધા એવા છીએ અમે,
બાકી તો મારો ભગવાન જાણે છે
કે કેવા છીએ અમે !!

jene jeva dhari
lidha eva chhie ame,
baki to maro bhagavan jane chhe
ke keva chhie ame !!

ખોટું કરીને ખોટા બની જવું

ખોટું કરીને ખોટા
બની જવું ખુબ સરળ છે,
સાચા હોવા છતાં પોતાને સાચા
સાબિત કરવા બહુ મુશ્કેલ !!

khotu karine khota
bani javu khub saral chhe,
sacha hova chhata potane sacha
sabit karava bahu muskel !!

હસીને વાત ટાળી દેવા વાળા

હસીને વાત
ટાળી દેવા વાળા લોકો,
પહેલા રોઈ રોઈને સમજી
ચુક્યા હોય છે !!

hasine vat
tali deva vala loko,
pahela roi roine samaji
chhukya hoy chhe !!

અને જયારે પસંદગીની વસ્તુ જ

અને જયારે પસંદગીની
વસ્તુ જ ના મળે તો પછી ભલે
ગમે તે મળી જાય કોઈ ફરક
નથી પડતો સાહેબ !!

ane jayare pasandagini
vastu j na male to pachhi bhale
game te mali jay koi farak
nathi padato saheb !!

લાખ કોશિશ કરવા છતાં જો

લાખ કોશિશ કરવા
છતાં જો કોઈ તમને ના સમજે,
તો પછી પોતાની જાતને સમજાવીને
એ વ્યક્તિથી દુર થઇ જવું જોઈએ !!

lakh koshish karava
chhata jo koi tamane na samaje,
to pachhi potani jatane samajavine
e vyaktithi dur thai javu joie !!

ઠંડી પડવા લાગી અને કાનમાં

ઠંડી પડવા લાગી
અને કાનમાં એટલું કહેતી ગઈ,
ગરમી કોઈની કોઈ દિવસ રહી નથી
અને કોઈની હંમેશા રહેતી નથી !!

thandi padava lagi
ane kanma etalu kaheti gai,
garami koini koi divas rahi nathi
ane koini hammesha raheti nathi !!

હારી જવું એ ખોટું નથી

હારી જવું એ ખોટું નથી
પણ હાર માની લેવી એ ખોટું છે,
કેમ કે પૂર્ણવિરામ એ અંત નથી પરંતુ
નવા વાક્યની શરૂઆત પણ છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

hari javu e khotu nathi
pan har mani levi e khotu chhe,
kem ke purnaviram e ant nathi parantu
nava vakyani sharuat pan chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પૂરી શિદ્દતથી સંબંધ નિભાવ્યા પછી

પૂરી શિદ્દતથી સંબંધ
નિભાવ્યા પછી પણ ત્યાં જો
તમારી ગણતરી ના થતી હોય તો
ત્યાં હાથ જોડીને હળવું થવા કરતા
વટથી વેવાર તોડી નખાય !!

puri shiddatathi sambandh
nibhavy pachhi pan tya jo
tamari ganatari na thati hoy to
tya hath jodine halavu thava karata
vatathi vevar todi nakhay !!

Gujarati Suvichar

1 year ago

search

About

Gujarati Shayari

We have 27386 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.