હવે બસ એક જ નિયમ
હવે બસ એક જ નિયમ છે,
સારા જોડે એનાથી પણ વધારે
સારા રહેવાનું અને જેને કંઈ પડી નથી
એને અમે પણ ઓળખતા નથી !!
have bas ek j niyam chhe,
sara jode enathi pan vadhare
sara rahevanu ane jene kai padi nathi
ene ame pan olakhata nathi !!
Attitude Shayari Gujarati
2 years ago
મારા વગર જીવી નહીં શકો,
મારા વગર
જીવી નહીં શકો,
એવું બોલવાનો હક્ક
માત્ર પૈસાનો છે !!
mara vagar
jivi nahi shako,
evu bolavano hakk
matra paisano chhe !!
Life Quotes Gujarati
2 years ago
દરેક પત્ની માટે પતિદેવ ત્યાં
દરેક પત્ની માટે પતિદેવ
ત્યાં સુધી જ પરમેશ્વર રહે છે,
જ્યાં સુધી પત્નીને પતિની બીજી કોઈ
પૂજારણની ખબર નથી પડતી !!
darek patni mate patidev
tya sudhi j parameshvar rahe chhe,
jya sudhi patnine patini biji koi
pujaranani khabar nathi padati !!
Gujarati Jokes
2 years ago
ભૂલથી પસંદ થઇ ગયેલા લોકોને,
ભૂલથી પસંદ
થઇ ગયેલા લોકોને,
ભૂલી જવામાં જ મજા છે !!
bhulathi pasand
thai gayela lokone,
bhuli javama j maja chhe !!
Sambandh Status Gujarati
2 years ago
દિલાસો હોય કે ખુલાસો, સમય
દિલાસો હોય કે ખુલાસો,
સમય પર અપાય તો જ કામનો !!
dilaso hoy ke khulaso,
samay par apay to j kamano !!
Life Quotes Gujarati
2 years ago
એ સંબંધોને ઝાંખા કરી નાખવા
એ સંબંધોને ઝાંખા
કરી નાખવા જોઈએ સાહેબ,
જ્યાં તમારી કિંમત ના થતી હોય !!
e sambandhone zankha
kari nakhava joie saheb,
jya tamari kimmat na thati hoy !!
Sambandh Status Gujarati
2 years ago
આ વખતે મેં રાજનૈતિક કારણોસર
આ વખતે મેં રાજનૈતિક
કારણોસર માલદીવની ટ્રીપ રદ કરી છે,
આગળ પણ મેં બે ત્રણ વાર આર્થિક સંકટના
કારણે માલદીવની ટ્રીપ રદ કરી હતી !!
aa vakhate me rajanaitik
karanosar maldives ni trip rad kari chhe,
aagal pan me be tran var aarthik sankatana
karane maldives ni trip rad kari hati !!
Gujarati Jokes
2 years ago
વરસાદ જતો રહે એટલે છત્રી
વરસાદ જતો રહે એટલે
છત્રી એક બોજ બની જાય છે,
એમ લાભ મળવાનો બંધ થાય એટલે
વફાદારી ભુલાઈ જાય છે !!
varasad jato rahe etale
chhatri ek boj bani jay chhe,
em labh malavano bandh thay etale
vafadari bhulai jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
દરેક સમાજમાં પતંગ જેવું જ
દરેક સમાજમાં પતંગ જેવું જ છે,
નીચે પડેલાને પકડવા કોઈ તૈયાર નથી
અને ઉંચે ચડેલાને કાપવા માટે
એક સાથે હજાર તૈયાર છે !!
darek samajama patang jevu j chhe,
niche padelane pakadava koi taiyar nathi
ane unche chadelane kapava mate
ek sathe hajar taiyar chhe !!
Life Quotes Gujarati
2 years ago
આજે કોઈને હેરાન કરવાની બહુ
આજે કોઈને હેરાન
કરવાની બહુ ઈચ્છા થાય છે,
પણ સાલું સમજમાં એ નથી આવતું
કે શાંતિથી જીવે કોણ છે !!
aaje koine heran
karavani bahu ichchha thay chhe,
pan salu samajam e nathi aavatu
ke shantithi jive kon chhe !!
Gujarati Jokes
2 years ago
