મારા ના થઇ શકો તો
મારા ના થઇ શકો
તો કંઇક એવું કરી દો,
હું પહેલા જેવો હતો બસ
એવો કરી દો !!
mar na thai shako
to kaik evu kari do,
hu pahel jevo hato bas
evo kari do !!
Broken Heart Shayari Gujarati
3 years ago
માણસ બંને હાલતમાં મજબુર છે,
માણસ બંને
હાલતમાં મજબુર છે,
દુઃખથી ભાગી નથી શકતો અને
સુખ ખરીદી નથી શકતો !!
manas banne
halatam majabur chhe,
dukhathi bhagi nathi shakato ane
sukh kharidi nathi shakato !!
Gujarati Suvichar
3 years ago
મને એ રંગ બહુ પસંદ
મને એ
રંગ બહુ પસંદ છે,
જે મને જોઇને લોકોના
ઉડી જાય છે !!
😂😂😂😂😂😂
mane e
rang bahu pasand chhe,
je mane joine lokon
udi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે એકાંતની જ ઝાલી લીધી
હવે એકાંતની જ
ઝાલી લીધી છે આંગળીઓ,
ફરીથી ભીડમાં ચાલી શકું
એવી હિંમત જ ક્યાં છે !!
have ekantani j
zali lidhi chhe angalio,
farithi bhidam chali shaku
evi himmat j ky chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
દીકરીને શરમ શીખવાડતા પહેલા, દીકરાને
દીકરીને શરમ
શીખવાડતા પહેલા,
દીકરાને શરાફત તો
શીખવાડો !!
dikarine sharam
shikhavadat pahel,
dikarane sharafat to
shikhavado !!
Life Quotes Gujarati
3 years ago
જરૂરી નથી કે ખુશી આપે
જરૂરી નથી કે ખુશી
આપે એની સાથે જ પ્રેમ થાય,
દિલ તોડવાવાળા પણ
ગજબના યાદ રહે છે !!
jaruri nathi ke khushi
ape eni sathe j prem thay,
dil todavaval pan
gajaban yad rahe chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હા, તારા માં-બાપની ખુશી માટે,
હા, તારા
માં-બાપની ખુશી માટે,
હું તને કોઈ બીજા સાથે
જોઈ શકીશ !!
h, tar
m-bapani khushi mate,
hu tane koi bij sathe
joi shakish !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક લોકો 2 દિવસ Life
અમુક લોકો
2 દિવસ Life માં આવીને,
2 વર્ષના Problems ઉભા
કરી જાય છે !!
amuk loko
2 divas life m avine,
2 varshan problems ubh
kari jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જલ્દી વાળું કામ શેતાનનું હોય,
જલ્દી વાળું કામ શેતાનનું હોય,
એટલે આપણે તો રાત્રે આરામથી સુવાનું
અને સવારે પણ આરામથી ઊઠવાનું !!
😂😂😂😂😂😂
jaldi valu kam shetananu hoy,
etale apane to ratre aramathi suvanu
ane savare pan aramathi uthavanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમે ચાના નશામાં ગળાડૂબ રહ્યા,
અમે ચાના
નશામાં ગળાડૂબ રહ્યા,
અને કોફી પર એમને કોઈક
બીજું લઇ ગયું !!
ame chan
nasham galadub rahy,
ane kophi par emane koik
biju lai gayu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
