એ આંખોને પછી આરામ ક્યાં
એ આંખોને
પછી આરામ ક્યાં મળે છે,
જે આંખોમાં પ્રેમ સવાર
થઇ જાય છે !!
e ankhone
pachi aram ky male chhe,
je ankhom prem savar
thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
પાપ કરતા પહેલા વિચારી લેજો
પાપ કરતા પહેલા
વિચારી લેજો સાહેબ,
તમારા દરેક કર્મની નોટિફિકેશન
મહાદેવને મળે છે !!
pap karat pahel
vichari lejo saheb,
tamar darek karmani notification
mahadevane male chhe !!
Gujarati Suvichar
3 years ago
યાર કેમ એવું હોય, જેમના
યાર કેમ એવું હોય,
જેમના મેસેજની રાહ જોતા હોય
એનો જ મેસેજ ના આવે !!
yar kem evu hoy,
jeman mesejani rah jot hoy
eno j mesej na ave !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હોતા હશે લોકો ખુબસુરત, પણ
હોતા હશે
લોકો ખુબસુરત,
પણ તું તો બહુ પ્યારી છો !!
hot hashe
loko khubasurat,
pan tu to bahu pyari chho !!
Romantic Shayari Gujarati
3 years ago
થશે માત્ર એ જ, જે
થશે માત્ર એ જ,
જે તારા અને મારા
નસીબમાં લખાયેલું હશે !!
thashe matr e j,
je tar ane mar
nasibam lakhayelu hashe !!
Life Quotes Gujarati
3 years ago
ખરાબ તો હું આજે પણ
ખરાબ તો
હું આજે પણ નથી,
બસ તને હવે સારો
નથી લાગતો !!
kharab to
hu aje pan nathi,
bas tane have saro
nathi lagato !!
Sad Shayari Gujarati
3 years ago
છે કોઈ જે મને હંમેશા
છે કોઈ જે
મને હંમેશા સતાવે છે,
પણ શું કરું ખુશી પણ એની
પાસે જ આવે છે !!
che koi je
mane hammesh satave chhe,
pan shun karu khushi pan eni
pase j ave chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
અમુક લોકો ઠોઠ હોવાનો ઢોંગ
અમુક લોકો
ઠોઠ હોવાનો ઢોંગ કરે,
અને Exam માં બવ સારા
માર્ક્સ લઇ આવે !!
😂😂😂😂😂😂
amuk loko
thoth hovano dhong kare,
ane exam m bav sar
marks lai ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
English માં જેને Wife કહે
English માં
જેને Wife કહે છે ને,
બસ એ જ છો તું મારી !!
english m
jene wife kahe chhe ne,
bas e j chho tu mari !!
Romantic Shayari Gujarati
3 years ago
એ કંઈ અચાનક જ છુટા
એ કંઈ અચાનક
જ છુટા નથી પડ્યા,
ઘણા દિવસોથી તૈયારીમાં હતા !!
e kai achanak
j chhut nathi pady,
ghan divasothi taiyarim hat !!
Breakup Shayari Gujarati
3 years ago
