Shala Rojmel
ઉપર મળવાનું થતું હશે કે

ઉપર મળવાનું થતું
હશે કે કેમ એ તો ખબર નથી,
પણ અહીં નીચે તારા વગર જીવાતું
નથી એ હકીકત છે !!

upar malavanu thatu
hashe ke kem e to khabar nathi,
pan ahi niche tar vagar jivatu
nathi e hakikat chhe !!

જિંદગીની એક ભૂલ માણસને ઘણુબધું

જિંદગીની એક ભૂલ
માણસને ઘણુબધું શીખવી જાય છે,
છતાં ઘણુબધું શીખેલો માણસ
પણ ભૂલ કરી જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagini ek bhul
manasane ghanubadhu shikhavi jay chhe,
chat ghanubadhu shikhelo manas
pan bhul kari jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

એક સમય એવો પણ આવ્યો

એક સમય એવો પણ
આવ્યો જિંદગીની સફરમાં,
જયારે મને મારી જ પસંદ પર
નફરત થવા લાગી !!

ek samay evo pan
avyo jindagini safaram,
jayare mane mari j pasand par
nafarat thav lagi !!

જરૂરી નથી બધા સંબંધોનો અંત

જરૂરી નથી બધા
સંબંધોનો અંત ઝઘડો જ હોય,
કેટલાક સંબંધો કોઈની ખુશી માટે
પણ છોડવા પડતા હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jaruri nathi badh
sambandhono ant zaghado j hoy,
ketalak sambandho koini khushi mate
pan chhodav padat hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

આ વરસાદ પણ તારી જેમ

આ વરસાદ
પણ તારી જેમ નખરાળો છે,
વરસવું છે મન મુકીને પણ
ભાવ ખાય છે !!

a varasad
pan tari jem nakharalo chhe,
varasavu chhe man mukine pan
bhav khay chhe !!

તમે તો એ રીતે બોલવાનું

તમે તો એ
રીતે બોલવાનું બંધ કર્યું,
જાણે અત્યાર સુધી અમે તમારા
પર બોઝ હતા !!

tame to e
rite bolavanu bandh karyu,
jane atyar sudhi ame tamar
par bojh hat !!

મહેંદી અને મિત્ર બંને એક

મહેંદી અને મિત્ર
બંને એક સમાન કાર્ય કરે છે,
મહેંદી હાથને રંગે છે જ્યારે મિત્ર
આપણા હૈયાને !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

mahendi ane mitr
banne ek saman kary kare chhe,
mahendi hathane range chhe jyare mitr
apan haiyane !!
🌹💐🌹shubh savar🌹💐🌹

દરેક સંબંધમાં એક તો પાનખર

દરેક સંબંધમાં એક
તો પાનખર આવવી જોઈએ સાહેબ,
જેથી ખબર પડે કે કેટલા ખરી ગયા
ને કેટલા ટકી ગયા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

darek sambandham ek
to panakhar avavi joie saheb,
jethi khabar pade ke ketal khari gay
ne ketal taki gay !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

અંત તો એમ જ હળવો

અંત તો એમ
જ હળવો થઇ જશે,
એકવાર ભાર દઈ તો જો
શરૂઆત પર !!

ant to em
j halavo thai jashe,
ekavar bhar dai to jo
sharuat par !!

Gujarati Suvichar

3 years ago

દુનિયામાં બધું બીજીવાર મળી જશે,

દુનિયામાં બધું
બીજીવાર મળી જશે,
પણ માં-બાપ એક જ વાર
મળે છે સાહેબ !!

duniyam badhu
bijivar mali jashe,
pan m-bap ek j var
male chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.